________________
४८
B-ધાતકી જેવા.
C–રાક્ષસથી ભૂંડા.
શા માટે ?
A− અટવી ઉલ્લંઘન કરનારનું ધન લૂંટી લેનારા મ્લેચ્છો હોય છે. સંસારસ્વરૂપ અટવીનું ઉલ્લંઘન કરી રહેલાં આરાધક પાસે સદ્ગતિસ્વરૂપ જે ધન રહેલું છે તેને ઝૂંટવી લેવાની વૃત્તિ આ મોહાદિ દોષોની છે માટે તે મ્લેચ્છ છે.
အအအအအအအ
B— અમાનવીય-ક્રૂર કાર્યો ક૨ના૨ને નૃશંસ કહેવાય. દૃ એટલે માનવ અને શંસ એટલે માનવને લજવે તેવા કાર્યો કરનાર. મોહાદિ દોષો નૃશંસ છે. કેમ કે ધર્મક્રિયાના બળે સદ્ગતિમાં પહોંચી ગયેલાં જીવોમાં પણ તે પાપબુદ્ધિ પેદા કરાવે છે અને એ રીતે તે જીવોને ફરીને બળાત્કારે દુર્ગતિના માર્ગે લઇ જાય છે.
'तत्वरुचि' टीकया परिमंडिता
C– સમ્યગ્દર્શન પામેલા જીવોમાં મિથ્યામતનો અથવા મતિકલ્પિત મતનો અભિનિવેશ પેદા કરાવવાનું અકાર્ય આ મોહાદિ દોષો કરે છે. અભિનિવેશ જ્યાં પેદા થયો ત્યાં વ્રતખંડન થયાં વિના રહેતું નથી. અભિનિવેશ જેને પેદા થયો છે તેવા સાધુના દ્રવ્યસાધુધર્મનું ખંડન થાય પણ ખરૂં અને ન પણ થાય. પરંતુ તેના ભાવસાધુધર્મનું ખંડન તો તત્ક્ષણ થઇ જાય છે. આમ, મોહની સેનાએ સાધુપણા સુધી પહોંચી ગયેલાં આત્માને સાધુવેશમાં રહેવા દઇ તેના સાધુપણાને જ ખતમ કરી દીધું. એથી મોહાદિ દોષો તિરાક્ષસ રાક્ષસથી ભૂંડા છે.
* અવતળિા :
(૩) આ મોહાદિ દોષોથી આપણો આત્મા પૂર્વ-પૂર્વતર જન્મમાં ખૂબ કદર્થના પામ્યો છે. આ ભવમાં અરિહંતની સેવા સ્વીકારવાની હવે તૈયારી છે માટે આપણે અધિકારપૂર્વક કહીએ છીએ કે હે અરિહંત ! મને બચાવી લો !
संयमग्रहणेच्छां प्रकटयन्नाह
7110
* ભાવાર્થ :
સંયમગ્રહણનો મનોરથ હવેની ગાથામાં પ્રકટ કર્યો છે.
हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धिं, श्रद्धापवित्रीकृतसद्विवेकः ।
મુત્ત્તોડન્યતા: સમશત્રુમિત્ર:, સ્વામિન્ ! વા સંયમમાનિધ્યે ? || ૨૦ ||