Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan
View full book text
________________
५७
आत्मनिंदाद्वात्रिंशिका கவலைகைகைககககககககககககககககககககககக * तत्त्वरुचिवृत्तिः : * त्वदिति । 'जिनेन्द्र !' केवलिपर्पदप्यग्रगामी यः सः । 'यस्य पुंसः' मार्गानुसारिणस्त्वद्भक्तस्य । 'हृदि' चित्तैकाग्यपूर्वकम् । 'त्वत्पादपद्मद्वितयं तव सहस्रलक्षणलक्षितं चरणकमलद्वयम् । ‘अजस्रं' प्रत्यहं 'स्फुरति' वहुमानाऽतिशयगोचरीभवति । 'तत्र' एतद्भक्तस्य । ‘आश्रयाऽर्थं' सेवाकरणार्थं । 'विश्वत्रयीश्रीः' लोकाऽऽश्चर्यकारिणी पुन्यराशिः शक्र-चक्रित्वादिपदलक्ष्मीः । ‘सहचारिणीव' दासीवत् । 'नूनमेति' निश्चे सङ्गच्छति ।। * सानो भावार्थ :
(१) तीर्थ5२१वो लागतोनी पर्षमा अग्रगण्य छ भाटे जिनेन्द्र छे. (૨) તીર્થંકરદેવના ચરણોને હૃદયમાં ધારણ કરવા એટલે એ ચરણો પ્રત્યે એકાગ્રતાપૂર્વક
ભક્તિ ધારણ કરવી. (૩) માર્થાનુસારીપણા સુધી પહોંચેલો પુરુષ જો વીતરાગના ચરણો પ્રત્યે એકાગ્રતાપૂર્વક
બહુમાન ધારણ કરે તો પુન્યનો એવો વિશિષ્ટ બંધ તેને થાય જેના પ્રભાવે દેવલોકમાં ઇંદ્રની પદવી અને માનવલોકમાં ચક્રવર્તીપણું પ્રાપ્ત થઈ શકે. સામાન્ય મનુષ્યને દુર્લભ એવો પુન્યનો પુંજ એના જીવનમાં અનુભૂતિનો વિષય બને.
તાત્પર્ય એ છે કે ભક્ત પાસે બે પરિબળ એકત્ર થવા જોઇએ. એક, જિનરાજ પ્રત્યેનો બહુમાનભાવ. બે, માર્ગાનુસારીની અવસ્થા... આ પછી જિનભક્તિનો પ્રભાવ પ્રગટ થયાં વિના નથી રહેતો.
* अवतरणिका :
दोपाऽऽकरोऽहमस्मीति निजं निन्दन्नाह* भावार्थ : હું દોષોની ખાણ છું એવી આત્મનિંદા હવેની ગાથામાં કરવામાં આવે છે. अहं प्रभो ! निर्गुणचक्रवर्ती, क्रूरो दुरात्मा हतकः सपाप्मा । ही दुःखराशौ भववारिराशौ, यस्मानिमग्नोऽस्मि भवद्विमुक्तः ॥ २६ ॥ * अन्वय : __ हे प्रभो ! अहं क्रूरः, दुरात्मा, हतकः, सपाप्मा, निर्गुणचक्रवर्ती अस्मि यस्माद् भवद्विमुक्तः दुःखराशौ ही भववारिराशौ निमग्नः (अस्मि) ।।

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74