________________
आत्मनिंदाद्वात्रिंशिका Ed
सैवं (१) विपाकंविचयधर्मध्यानेन (२) संवेगस्योत्कर्षकरणेन च, सूक्ष्मदोषनिग्रहाय मनोऽतिचारप्रतिकाराय चाऽसावुपायद्वयी साध्वी वर्तते, साधुचरितैः सोपादेया । 'अपाक्रियन्ते' दूरं निक्षिप्यते । 'तथापि' सत्यपि तन्निराकरणस्य प्राग्वर्णिते पुरुषार्थे । 'पृष्ठि' सन्निधिं न मुञ्चन्ति । * ટીકાનો ભાવાર્થ :
(૧) સ્વામી જો સમર્થ છે તો પછી સેવકની રક્ષા થવી જ જોઇએ. તીર્થંકર જેવા સ્વામી છે તો પછી કામદોષ વિગેરે પાપોથી તેમના ભક્ત એવા આપણો છૂટકારો થવો જ જોઇએ. (૨) મદ્રે મે řિ ન સંભાવ્યતે ? મારું કલ્યાણ કેમ નથી થતું ? આવી ફરિયાદ જિનરાજ સમક્ષ કુમારપાળનૃપે કરી છે. ટીકામાં ઉપરોક્ત ‘મ’ પદની વ્યાખ્યા ‘નિષ્પાપ મનોયોગની પ્રાપ્તિ એવી કરવામાં આવી છે. કલ્યાણનો મતલબ નિષ્પાપ માનસ. (૩) મૂળ કૃતિમાં લખ્યું : કામદોષ વિગેરેને દૂર કરવાનો પ્રયત્ન શુભભાવનાઓ દ્વારા થાય છે. અહીં શુભમાવામિઃ પદની વ્યાખ્યામાં માનસિક પાપોના નિગ્રહ માટે બે ઉપાયોનો નિર્દેશ થયો છે—
(૧) વિપાકવિચયધર્મધ્યાન ઃ જે દોષથી મન ગ્રસાઇ રહ્યું છે તે દોષના ભાવિવિપાકોનું ચિંતન એટલે વિપાકવિચયધર્મધ્યાન.
३३
(૨) સંવેગના ઉત્કર્ષનો પ્રયત્ન ઃ સંવેગ એટલે મોક્ષાભિલાષ. મોક્ષાભિલાષને દઢ ક૨વો, વારંવાર મનને તે માટે પ્રેરવું એ સંવેગના ઉત્કર્ષ માટેનો યત્ન કહેવાય. આ બે ઉપાયો દ્વારા માનસિક પાપોથી ક્રમશઃ છૂટી શકાય છે. કમ સે કમ તે પાપોને નબળા પાડી શકાય છે. શ્રદ્ધાળુ પુરુષોએ સૂક્ષ્મદોષોના નિરાકરણ માટે ઉપરોક્ત આ બે ઉપાયો સદા ય સેવવા જેવા છે.
@
* અવતળિા :
जिनदर्शनविरहबीजं नरकपातफलमित्युपदिशन्नाह
* ભાવાર્થ :
GN
તીર્થંકરના દર્શનનો વિરહ જ નરકગમનનું કારણ બન્યો છે એવું હવેની ગાથામાં જણાવે છે. भवाऽम्बुराशी भ्रमतः कदापि मन्ये न मे लोचनगोचरोऽभूः । નિમ્નીમસીમન્તળનારાવિદુઃદ્ઘાતિથિત્યું થમલેશ ! || ૧૩ ||
'
* અન્વય :
हे ईश ! भवाम्बुराशौ भ्रमतः मे कदापि लोचनगोचरो नाऽभूः, अन्यथा निस्सीमसीमन्तकनारकादिદુ:છાતિથિત્યું થમ્ ? ।।