Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 36
________________ आत्मनिंदाद्वात्रिंशिका ૨૦ Ed ભવ્યાત્માઓની અપેક્ષા ગ્રહણ કરો તો સંસાર અનાદિ-સાંત છે. (૨) અભવ્ય જીવો કદીય ચરમાવર્તમાં આવતાં નથી તેથી તેમની અપેક્ષાએ આ સંસાર અનાદિ-અનંત છે. આમ, અનાદિ-અનંત સ્થિતિ એ સંસારનું સ્વરૂપ થયું. (૨) આ સંસારથી પાર ઉતરેલાં તો અનંતા છે પરંતુ લગભગ અતિ કઠિનાઇપૂર્વક તેઓ સંસારથી તર્યા છે. દુસ્તરતાની અપેક્ષાએ સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે. (૩) ગણી ન શકીએ એટલી વાર આપણો આત્મા નરકગતિનો અતિથિ બનેલો છે. નરક ગતિના ‘સીમન્તક’ જેવા અતિરુદ્ર અને પીડાદાયક નરકાવાસોમાં સાગરોપમો વ્યતીત કરી ચૂક્યો છે. ઉત્કટ પીડા ત્યાં સહન કરી છે. કારણ ? ભૂતકાળમાં ક્યારેય આપણને જિનેશ્વરનું દર્શન લાધ્યું ન હતું. (૪) ઉપરોક્ત ઉપદેશનું તાત્પર્ય એ છે કે નરક-તિર્યંચગતિમાં આત્માનું જે અધઃપતન થાય છે એ તો ફળ છે. આ ફળનું બીજ પહેલાં શોધો. બીજ નિરસ્ત થશે તો ફળ સ્વતઃ નિરસ્ત થઇ જશે. એનું બીજ છે, તીર્થંકરના દર્શનનો વિરહ. જિનદર્શનનો અર્થ તીર્થંકરને જોવા એવો જેમ થાય છે તેમ ‘તીર્થંકરનો ધર્મ' એવો પણ એનો એક અન્ય અર્થ છે. (૧) દર્શન મતલબ કે જોવું. (૨) દર્શન મતલબ કે ધર્મ. અહીં બંને અર્થ સાપેક્ષપણે ઘટી શકે છે. આજ સુધીમાં આપણા આત્માએ ધર્મના અભાવસ્વરૂપ જિનદર્શનના વિરહબીજનું પુષ્કળ નિઃસેવન કર્યું છે એટલે અનંતીવાર નરકગતિરૂપ ફળ ચાખવા પડ્યાં છે. હવે જિનધર્મનું ભક્તિભીના હૈયે આસેવન કરીશું તો નરકગમનનો સંભવમાત્ર નહિ રહે. (૫) તીર્થંકરને અહીં જ્ઞ કહ્યાં છે. કૂંજ્ઞ પદની વ્યાખ્યા સકળ જીવદ્રવ્યોનું નેતૃત્વ કરવા માટે જે યોગ્ય છે તે એવી કરવામાં આવી છે. * અવતળિા : महामहिमानी जिनचरणौ तच्छरणमङ्गीकुर्वन्नाह - * ભાવાર્થ : GN વીતરાગના ચરણો મહામહિમાશાળી છે, તેનું શરણ હવેની ગાથામાં સ્વીકારવામાં આવે છે. चक्राऽसि-चापाऽङ्कुश-वज्रमुख्यैः, सल्लक्षणैर्लक्षितमङ्घ्रियुग्मम् । નાથ ! ત્વદ્રીય શરણં તોઽસ્મિ, દુર્વારમોદાવિવિપક્ષમીતઃ ।। ૧૪ ।। * અન્યય : હે નાથ ! પુર્વારમોહાવિવિપક્ષમીત: (અહં) ત્વીય વાઽતિ-વાપાડશ-વત્રમુલ્યે: સવ્રુક્ષો: लक्षितं अङ्घ्रियुग्मं शरणं गतोऽस्मि ।

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74