Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 13
________________ 'तत्वरुचि' टीकया परिमंडिता dddd -------- કર્યો છે. કેમ કે અરિહંત જ્યારે વિહરમાન હોય છે ત્યારે જગતના જીવોના રોગ-આતંકનો જે ક્ષય થાય છે તે ઉપરોક્ત અતિશયના પ્રભાવે થાય છે. નમ્રાઽહિનાડડ... આ લાંબા વિશેષણમાં ‘નમેલાં એવા ચોસઠ ઈંદ્રો' એવું જે આદિ વચન છે તેના દ્વારા જિનરાજના પૂજાતિશયની સિદ્ધિ થઇ અને ‘અદ્દિપી’ એવા અંતિમ અંશમાં જે પાદપીઠનો ઉલ્લેખ થયો છે તે પાદપીઠ પ્રધાનરૂપે દેશનાભૂમિમાં રચાતું હોવાથી વચનાતિશયની પણ સિદ્ધિ થઇ. આમ, આ પ્રથમ શ્લોકમાં અરિહંતના ચારેય અતિશયોનો ગર્ભિત સ્વીકાર થયેલો છે. © १२ * અવતળિયા : जिनस्तवाय स्वकीयामसमर्थतां निवेदयन्नाह - * ભાવાર્થ : હવેની ગાથામાં જિનસ્તવના માટે પોતાની અસમર્થતાનું નિવેદન કવિ કરે છે. मूढोऽस्म्यहं विज्ञपयामि यत्त्वा - मपेतरागं भगवन् ! कृतार्थम् । न हि प्रभूणामुचितस्वरूप - निरुपणाय क्षमतेऽर्थिवर्गः ।। २ ।। * અન્વય : हे भगवन् ! अपेतरागं कृतार्थं त्वां विज्ञपयामि यदहं मूढोऽस्मि, प्रभूणामुचितस्वरूपनिरूपणाया वर्गो न हि क्षमते ॥ * શબ્દાર્થ : • ભાવન્!=તીર્થંકર ! ♦ પેતરામ્=રાગરહિતને ♦ નૃતાર્થ—સિદ્ધ થયાં છે અર્થ જેના એવા તને... ♦ ત્યાન્=તને • વિજ્ઞપયામિ=નિવેદન કરું છું ♦ ય=કે • બહ=હું GN ♦ મૂઢ:=અજ્ઞાન - અસ્મિ=છું ♦ પ્રમૂળાં=સ્વામીના - પવિત=યોગ્ય ♦ સ્વરૂપ=વસ્તુસ્થિતિ ♦ નિરૂપ[=પ્રરુપણા ♦ વિતસ્વરૂપપ્રરૂપળાય=યોગ્યવસ્તુસ્થિતિની રજૂઆત માટે ♦ ર્થિ=યાચક ♦ વર્ત=સમૂહ - આર્યવર્ત્ત:=પ્રાર્થના કરનારનો સમૂહ • ન=નહિ ♦ દિ=ખરેખર ♦ ક્ષમતે=સમર્થ છે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74