Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 20
________________ आत्मनिंदाद्वात्रिंशिका वहतोऽपि मम' सम्यग्दर्शनं शुद्धमङ्गीकुर्वतोऽपि मे । 'एपः' मोहज्वरः पूर्वाऽऽचरितकुतीर्थिकक्रिया સંસ્કારરૂપ: | ‘તોડ તા: ૩પ ટારગાત્ | ‘શાન્તિ’ ક્ષયે | ‘ન યાતિ’ નાગડનોતિ | अत्राऽदः प्रासङ्गिकम् । नाऽत्रोपालम्भः शक्यः, व्यवहारनयदृष्टया भक्तावुपालम्भोऽपि ग्राह्यः । तुरीय-पञ्चमगुणस्थानवर्तिनां भक्तानां भक्तियोगोमुख्यतया व्यवहारनयसाध्योवर्तते, निश्चयनयसाध्यस्य भक्तियोगस्य त्रिकरणेन सर्वसङ्गत्यागरूपत्वात् । अतोऽत्र तुर्य-तदुत्तरगुणस्थानमासेवमानेन कुमारपालनरपतिना कृतोऽयं उपालम्भो निर्दुष्टो भासते । ટીકાનો ભાવાર્થ : (૧) દુર્ગાનથી સળગી ગયેલાં જીવો માટેનું એકમાત્ર શરણસ્થાન વીતરાગ ભગવંતો છે. શરથ પદનું આ તાત્પર્ય છે. (૨) અરિહંતો કારૂણિકોમાં શ્રેષ્ઠ એટલા માટે છે, નિર્વિકલ્પકરુણા તેમને પ્રાપ્ત થયેલી છે. સવિકલ્પકરુણાથી પણ ઉંચી નિર્વિકલ્પકરુણા છે. જવરની જેમ ચિત્તને શેકવાનું કામ કદાગ્રહનો રોગ કરે છે. માટે જોઇશ્વર પદની વ્યાખ્યા કદાગ્રહનો રોગ એવી કરવામાં આવી છે. (૪) કુતીર્થિકોને પણ અરિહંતે તાર્યા છે પરંતુ ત્યારે જ જયારે એમના દ્વારા આજ્ઞા સ્વીકાર થયો. ઝાઝાં વત: | આજ્ઞાનું વહન એટલે સમ્યગ્દર્શનમાં સ્થિરતા. (૫) એવી શંકા ન કરો કે આ શ્લોકમાં ભગવાનને ઉપાલંભ કેમ આપ્યો! એવો પ્રશ્ન જેમને થાય છે તેમને સમાધાન આપવામાં આવે છે કે- વ્યવહારનયથી સાધ્ય એવો ભક્તિયોગ જ્યાં અને જેઓ સાધે છે તેઓ વીતરાગને ઉપાલંભ આપે તે અનુચિત નથી. કુમારપાળ રાજવી ચોથા-પાંચમા ગુણસ્થાનકની આરાધના કરતાં હતાં તેથી તેઓનો વીતરાગ પ્રત્યેનો ઉપાલંભ નિર્દોષ છે. ચોથા-પાંચમા ગુણસ્થાનકે જે ભક્તિયોગનું સેવન થાય છે તે મુખ્યતયા વ્યવહારનયથી સાધ્ય હોય છે. નિશ્ચયનયથી સાધ્ય બનનારો ભક્તિયોગ તો સાધકને મન-વચન-કાયાથી સર્વસંગનો ત્યાગ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. પ્રાસંગિક ચર્ચારૂપે અત્રે ભક્તિયોગનો વ્યવહારનય-નિશ્ચયનયથી વિમર્શ કરવામાં આવ્યો છે. વિતરણા : रत्नत्रयरक्षणाय प्रार्थयन्नाह

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74