Book Title: Aatmninda Dwatrinshika Author(s): Chandraguptasuri Publisher: Navkar Aradhana Bhavan View full book textPage 5
________________ નિકટભવ મોક્ષગામી, સરળતા અને સમતાના સ્વામી, પૂ. ગુરૂદેવ શ્રી ભવ્યવર્ધનવિજયજી મહારાજ જ C વૈરાગ્ય ને સંવેગની સ્થિરતા અનુપમઉલ્લસે, સિદ્ધાંતની નિષ્ઠા જીવનમાં દિન ને રાતે વસે | ગુણલક્ષ્મી એવી આપની આત્મા અમારો અભિલશે, શ્રી ભવ્યવર્ધનવિજયજી નયણે વસે હૃદયે વસે // TPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74