________________
નિકટભવ મોક્ષગામી, સરળતા અને સમતાના સ્વામી, પૂ. ગુરૂદેવ શ્રી ભવ્યવર્ધનવિજયજી મહારાજ
જ
C
વૈરાગ્ય ને સંવેગની સ્થિરતા અનુપમઉલ્લસે, સિદ્ધાંતની નિષ્ઠા જીવનમાં દિન ને રાતે વસે | ગુણલક્ષ્મી એવી આપની આત્મા અમારો અભિલશે, શ્રી ભવ્યવર્ધનવિજયજી નયણે વસે હૃદયે વસે //
T