________________
શાસ્ત્રનીતિ અને શુદ્ધપ્રરૂપણાની રક્ષા માટે
જીંદગીના છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કરનારાં... પૂ આ.કે થી કિ રામચંદ્રસૂરીશ્વરજી હરાજી
જિનશાસનના સિદ્ધાંતો છે કાળાતીત ને ક્ષેત્રાતીત, સિદ્ધાંતોના રક્ષણ માટે જીવતર જેનું થયું વ્યતીત; જિનવાણીના જાદૂગર થઇ જગભરમાં મશહૂર બન્યાં, રામચંદ્રસૂરિવરના ચરણે લાખોને ક્રોડો વંદના... /