________________
ઈશ પરિચ08
મૂળ ગ્રંથનું નામ............... : आत्मनिंदाद्वात्रिंशिका ગ્રંથકર્તા .........................: ગૂર્જરેશ્વર, રાજવી કુમારપાળ ગ્રંથ રચનાનો સમય. ... : વિક્રમની ૧૨મી શતાબ્દીનો પ્રારંભિક સમય ગ્રંથકારના ગુરૂદેવનું નામ... : કલિકાલસર્વજ્ઞ, પૂ.આ.દે. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગ્રંથનું શ્લોકમાન ............. : ૩૨ + ૧ (પ્રશસ્તિ) = ૩૩ ભાષા ............................ : સંસ્કૃત પદ્ય ગ્રંથગત વિષય.............. વીતરાગની ગુણસંપદાનું વર્ણન અને
આપણા આત્માની દોષવિવશતાની નિંદા. ટીકાનું નામ.............. तत्त्वरूचि ટીકાકાર. ............ : પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મ. ટીકા રચનાનો સમય .........: વિક્રમ સંવત ૨૦૬૪, સિદ્ધક્ષેત્ર-પાલીતાણા. ટીકાની ભાષા...................: સંસ્કૃત ગદ્ય ટીકાનું શ્લોકમાન..........: સાધિક ૩૧૧ | ત્રણશોને અગ્યાર શ્લોક. ઐતિહાસિક નિરીક્ષણ....: મૂળ ગ્રંથની રચના પછી લગભગ ૯૦૦ વર્ષ બાદ રચાયેલી
પ્રસ્તુત ટીકા ગ્રંથ ઉપરની લગભગ પ્રથમ ટીકા છે. પૂરક પ્રસ્તુતિ ................ : મૂળ શ્લોકો ઉપર અન્વય, શબ્દાર્થ અને શ્લોકાર્થ
પ્રત ..............: ૧OOO આવૃત્તિ ........: પ્રથમ પ્રકાશન .........: વિ.સં. ૨૦૬૪, શ્રાવણ સુદ-૨, રવિવાર, ૩ ઓગષ્ટ-૨૦૦૮ પ્રકાશન સ્થળ : નવકાર આરાધના ભવન, ગોધરા રોડ, હાલોલ, જિ. પંચમહાલ. પ્રાપ્તિ સ્થાન .....: કુસુમ-અમૃત ટ્રસ્ટ, શાંતિનગર, અલકાપુરી, વાપી (વેસ્ટ)-૩૯૬ ૧૯૧. મુદ્રક........ Tejas Printers
F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, A'BAD-1. (M) 98253 47620 • PH. (079) (0) 22172271 (R) 29297929.