________________
|| ત્રિતો વન્યો! નયતાગ્નિનેન્દ્ર! || ।। વધાતુ તુષ્ટિ મયિ વિસ્તરોરિામ્ || || નમિ નિત્યં ગુરૂ-રામચન્દ્રમ્ ||
‘તત્ત્વરુચિ’ ટીકા અને ભાવાનુવાદ દ્વારા સમલંકૃત ગૂર્જરેશ્વર કુમારપાળ પ્રણીત
આત્મનિદા દ્વાત્રિંશિકા
* ટીકા અને ભાવાનુવાદકતાં સંવિગ્નશિરોમણિ, તપાગચ્છશિરતાજ, પૂ.આ.દે. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય, પૂ. ગુરૂદેવ શ્રી ભવ્યવર્ધનવિજયજી મહારાજના શિષ્ય, પૂ. ગુરૂદેવ શ્રી મંગલવર્ધનવિજયજી મહારાજના શિષ્ય, પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મહારાજ
* ટીકા સંશોધક
ષદર્શન નિષ્ણાત, પૂ.આ.દે. શ્રી વિ. ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ.
* પ્રકાશક
શ્રી નવકાર આરાધના ભવન
હાલોલ જૈન સંઘ
૫૩, અલકાપુરી સોસાયટી, ગોધરા રોડ, હાલોલ-૩૮૯ ૩૫૦.