Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 41
________________ પરમર્ષિ શ્રી ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે ઊષ્ણ એટલે શબ્દ - તે શબ્દ, યિાદિમાં બોલાતા સૂત્રના વર્ણ સ્વરૂપ છે. આશય એ છે કે-આગળ ૧૦મી ગાથામાં સ્થાનાદિ યોગોનું ચૈત્યવંદનના ઉદાહરણ દ્વારા નિરૂપણ કરતી વખતે જણાવ્યું છે કે કોઈ પણ ધર્મક્રિયા કરતી વખતે જે સૂત્રો બોલવાનું વિધાન છે એ સૂત્રો સ્પષ્ટપણે યથાર્થ રીતે બોલવાં. એ વખતે યથાસ્થિતપણે ઉચ્ચારાતા એ શબ્દો ઊયોગ છે. સ્થાનયોગને જાળવ્યા પછી પણ આ ઊર્ણયોગને જાળવવાનું મોટાભાગના આરાધકોથી બનતું નથી. આજે મોટાભાગના ધર્મક્રિયા કરનારાઓને સૂત્રો આવડતાં નથી. ચોપડીમાં જોઈને બોલનારા પણ બરાબર વાંચી શક્તા નથી. પ્રાકૃત કે સંત વગેરે ભાષામાં રચાયેલાં એ સૂત્રો વગેરે અભ્યસ્ત બનાવ્યા વિના આ ઊર્ણયોગની પ્રાપ્તિ થતી નથી. આજે આ ઊર્ણયોગની ખૂબ જ ઉપેક્ષા થઇ રહી છે. અનુષ્ઠાનોપયોગી સૂત્ર આવડવું જ જોઈએ - એવો નિયમ લગભગ નાશ પામ્યો છે. આવશ્યક ગણાતી ચૈત્યવંદનાદિયાનાં સૂત્રો પણ ઘણાને આવડતાં નથી. જેને આવડે છે - તે પણ શુદ્ધ કેટલાને આવડતું હશે, એ પણ એક સવાલ છે. પરમોપકારી શ્રી ગણધરભગવંતાદિ મહામુનિઓ દ્વારા નિર્માણ પામેલાં આ સૂત્રો આપણા વચનયોગને પ્રશસ્ત બનાવે છે. તેના દરેક વર્ગોનું ઉચ્ચારણ; ખૂબ જ ઉપયોગપૂર્વક સ્વ દીર્ઘ અને વિરામ આદિનો ખ્યાલ રાખી કરવું જોઈએ. સ્થાનયોગથી અપ્રશસ્ત કાયયોગને દૂર કરાય છે. તેમ આ ઊર્ણ યોગથી અપ્રશસ્ત વચનયોગને દૂર કરાય છે. તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130