________________
યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૩ અન્વયાર્થ :
તુ વળી મૂિઢાનામવાળાના—દિશામોહ પામેલા પ્રાણીઓની જેમ પરેમાવર્તેપુ=પર આવર્તામાં-ચરમાવર્તથી અન્ય આવર્તામાં, મિથ્યાત્વછત્રયુદ્ધનાં મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિવાળાઓનું સન્મffમમુä સન્માર્ગનું અભિમુખપણું ન ચા-થતું નથી. Il૩ના શ્લોકાર્થ :
વળી, દિશામોહ પામેલા પ્રાણીઓની જેમ પર આવતમાં મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિવાળાઓનું સન્માર્ગનું અભિમુખપણું થતું નથી. II3II ટીકા :નેતિ-g: Tરૂા.
શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. lal ભાવાર્થ - ચરમાવર્તની બહાર યોગના અસંભવનું કારણ :
જેમ કોઈ જીવ કોઈ ઇષ્ટ નગર તરફ જવા માટે સન્મુખ થયો હોય અને તે દિશામાં મોહ પામે તો જવા માટે ઉત્સાહિત થતો નથી, તેવી રીતે શરમાવર્તની બહારના આવતમાં જીવ મોક્ષે જવાની યોગ્યતાને વહન કરે છે, તોપણ તે આવતમાં સંસારના ભોગો પ્રત્યે ગાઢ રાગ હોવાને કારણે મિથ્યાત્વથી આચ્છાદિત તેની બુદ્ધિ છે; તેથી સંસારના ભોગોથી પર એવી મુક્ત અવસ્થા તેને રુચતી નથી, અને તે કારણે મોક્ષ તરફ જનારા સન્માર્ગ પ્રત્યે અભિમુખપણું તેને થતું નથી.
ચરમાવર્તની બહારના આવતમાં જીવની મોક્ષગમનયોગ્યતા હોવા છતાં, તે જીવને
સંસારના ભોગો પ્રત્યે ગાઢ રાગ છે,
મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org