Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 36
________________ ૧૭ યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૭ અવતરણિકા : પૂર્વશ્લોક-૬માં ભવાભિનંદી જીવો લોકપંક્તિથી ધર્મ કરે છે, તે લોકપંક્તિનું સ્વરૂપ બતાવ્યું. હવે તે લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયાના અનર્થકારી ફળને બતાવે છે – બ્લોક : महत्यल्पत्वबोधेन विपरीतफलावहा । भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रिया मता ।।७।। અન્વયાર્થ : મfમનિઃ =ભવાભિનંદી જીવતી ધર્મક્રિયા=લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા, મહત્ય~ત્વવાઘેન=મહાનમાં અલ્પત્વના બોધને કારણે વિપરીતત્તવ=વિપરીત ફળને લાવનારી મતી=મનાઈ છે. શા શ્લોકાર્ચ - ભવાભિનંદી જીવની લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા, મહાનમાં અલ્પત્વના બોધને કારણે વિપરીત ફળને લાવનારી મનાઈ છે. Iછો. ટીકા : महतीति-महति अधरीकृतकल्पद्रुचिन्तामणिकामधेनौ धर्मे अल्पत्वबोधेन अतितुच्छकीर्त्यादिमात्रहेतुत्वज्ञानेन, विपरीतफलावहा=दुरन्तसंसारानुबन्धिनी, भवाभिनन्दिनो जीवस्य लोकपङ्क्त्या धर्मक्रिया मता, नात्र केवलमफलत्वमेव किं तु विपरीतफलत्वमिति भावः ।।७।। ટીકાર્ચ - મતિ ..... માવ: | ભવાભિનંદી જીવની લોકપંક્તિથી થતી ધર્મક્રિયા, તિરસ્કાર કર્યો છે કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુનો જેણે એવા મહાન ધર્મમાં, અતિ તુચ્છ કીર્તિ આદિ માત્રના હેતુપણાના જ્ઞાનરૂપ અલ્પત્વના બોધથી, વિપરીત ફળ લાવનારી દુરંત સંસારના અનુબંધવાળી મનાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114