Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 91
________________ ૭૨ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૭ અવતરણિકા :તથા ૨ - અવતરણિકાર્ય : અને તે રીતે – ભાવાર્થ : પૂર્વ શ્લોકમાં કહ્યું કે પ્રણિધાનાદિ આશયરૂપ શક્તિવિશેષથી કરાયેલી ક્રિયામાં દેડકાંની ભસ્મ જેવો ક્લેશધ્વંસ થાય છે. તેથી એ ફલિત થાય કે જે ક્રિયામાં દેડકાંના ચૂર્ણ જેવો ક્લેશધ્વંસ થાય છે તે ક્રિયામાં શક્તિવિશેષ નથી, પરંતુ જે ક્રિયામાં દેડકાંની ભસ્મસદશ ક્લેશધ્વંસ થાય છે તે ક્રિયામાં શક્તિવિશેષ છે; અને તે શક્તિવિશેષ જ ભાવવૃદ્ધિને અનુકૂળ છે; અને તે રીતે શું પ્રાપ્ત થાય છે, તે ‘તથા વ' થી કહે છે – બ્લોક :विचित्रभावद्वारा तत् क्रिया हेतुः शिवं प्रति । अस्या व्यञ्जकताप्येषा परा ज्ञाननयोचिता ।।२७।। અન્વયાર્થ : ત= તે કારણથી ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ શક્તિવિશેષ છે તે કારણથી, વિચિત્રમાdદ્વારા વિચિત્ર ભાવ દ્વારા ત્રિક્રિયા શિવં પ્રતિ મોક્ષ પ્રતિ હેતુ =હેતુ છે. સ્થા.=આની ક્રિયાની પર અષા વ્યક્તવતપિકપરા એવી આ વ્યંજકતા પણ જ્ઞાનનયતા જ્ઞાનનયને ઉચિત છે. રા. શ્લોકાર્ચ : તે કારણથી ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ શક્તિવિશેષ છે તે કારણથી, વિચિત્ર ભાવ દ્વારા ક્રિયા મોક્ષ પ્રતિ હેતુ છે. આની ક્રિયાની પરા એવી આ વ્યંજકતા પણ અર્થાત્ શ્રેષ્ઠ એવી હેતુતાવિશેષરૂપ વ્યંજકતા પણ જ્ઞાનનયને ઉચિત છે. ર૭ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114