________________
૮૬
યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૩૦
અન્વયાર્થ :
ઉપાધિ:-ઉપાધિ ર્મોવ સ્વાત્ કર્મથી જ થાય, અવ:=એ આચારો= આચારાદિમાં=આચારાંગ આદિ સૂત્રમાં શ્રુત=સંભળાયું છે. તતઃ-તે કારણે= ઉપાધિને કારણે વિમાવનિત્યમાવેઽપિ=વિભાવોનો અનિત્ય ભાવ હોવા છતાં પણ નિત્યસ્વમાવવા=નિત્યસ્વભાવવાળો આત્મા છે. ।।૩૦||
શ્લોકાર્થ :
ઉપાધિ કર્મથી જ થાય, એ આચારાંગાદિ સૂત્રમાં સંભળાયું છે. તે કારણે=ઉપાધિને કારણે, વિભાવોનો અનિત્યભાવ હોવા છતાં પણ નિત્યસ્વભાવવાળો આત્મા છે. I|30||
* ‘વિનિત્યમાવેઽપ’ અહીં ‘ર્ઝાપ’ થી એ કહેવું છે કે વિભાવોનો અનિત્યભાવ ન હોય તો તો આત્માને નિત્યસ્વભાવવાળો કહેવામાં વાંધો નથી, પરંતુ વિભાવોનો અનિત્યભાવ હોવા છતાં પણ આત્મા નિત્યસ્વભાવવાળો છે.
ટીકા :
उपाधिरिति - आचारादौ अदः श्रुतं यदुत उपाधिः कर्मणैव स्यात् “कम्मुणा વાદી નાયફ ત્તિ (આવારા।-?-રૂ-? સૂ.૨૦) વશ્વનાત્, તતો વિમાવાનાં= मिथ्यात्वगुणस्थानादारभ्यायोगिगुणस्थानं यावत् प्रवर्तमानानामौपाधिकभावानाम्, अनित्यभावेऽपि स्वभाववानात्मा नित्य:, तस्योपाध्यजनितत्वाद्, उपाधिनिमित्तका अप्यात्मनो भावास्तद्रूपा एव युज्यन्ते इति चेत् ? सत्यं, शुद्धनयदृष्ट्यात्मपुद्गलयो: स्वस्वशुद्धभावजननचरितार्थत्वे संयोगजभावस्य भित्तौ खटिकाश्वेतिम्न इव विविच्यमानस्येकत्राप्यनन्तर्भावेन मिथ्यात्वात् ।। ३० ।।
ટીકાર્ય :आचारादौ આ સંભળાયું છે
શું સંભળાયું છે તે ‘યદ્યુત’ થી બતાવે છે
ઉપાધિ કર્મ વડે જ થાય છે; કેમ કે “કર્મ વડે ઉપાધિ થાય છે,” એ પ્રમાણેનું વચન છે. (આચારાંગ સૂત્ર-૧/૩/૧ સૂત્ર-૧૧૦) તે કારણે=ઉપાધિને કારણે,
Jain Education International
મિથ્યાત્વાત્ ।। આચારાદિમાં=આચારાંગસૂત્ર આદિમાં,
-
--
For Private & Personal Use Only
www.jainelibrary.org