Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 102
________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૯ અવતરણિકા :एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે – ભાવાર્થ : પૂર્વશ્લોક-૨૮માં કહ્યું એને જ કહે છે=ભેદનયથી ગ્રહણ કરાતા વસ્તુના પરિણામ વસ્તુથી જુદા છે, અને તે દૃષ્ટિથી વિચારીએ તો ભેદનયથી આત્મામાં વર્તતા ઔપાધિક ભાવરૂપ પરિણામો આત્માથી જુદા છે, એને જ કહે છે – શ્લોક : जीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः । __ परिणामा विवर्तन्ते जीवस्तु न कदाचन ।।२९।। અન્વયાર્થ : સર્વાળિ નીવસ્થાનનિ=સર્વ જીવસ્થાનરૂપ ગુજસ્થાનનિ સર્વ ગુણસ્થાનરૂપ મા =માર્ગણારૂપ પરિVTમ=પરિણામો વિવર્તન્તકવિવર્તન પામે છેઃ પરિણામાંતર પામે છે, નીવતુ પરંતુ જીવ ન વાવન=ક્યારેય નહીં જીવ ક્યારેય વિવર્તન પામતો નથી. ૨૯ો. શ્લોકાર્થ : સર્વ જીવસ્થાનરૂપ, સર્વ ગુણસ્થાનરૂપ અને માર્ગણારૂપ પરિણામો વિવર્તન પામે છે અર્થાત્ પરિણામાંતર પામે છે, પરંતુ જીવ ક્યારેય નહીં અર્થાત્ જીવ ક્યારેય પરિણામાંતરને પામતો નથી. //ર૯I ટીકા : जीवस्थानानीति-सर्वाणि चतुर्दशापि जीवस्थानानि, गुणस्थानानि तावन्त्येव, मार्गणा गतीन्द्रियाद्याः परिणामाः विवर्तन्ते-दशाविशेषं भजन्ते, जीवस्तु कदाचन न विवर्तते, तस्य शुद्धज्ञायकभावस्यैकस्वभावत्वात् ।।२९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114