Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 71
________________ પર યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૯ શ્લોક :__ अनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि । न पुंसस्तत्त्वमार्गेऽस्मिजिज्ञासापि प्रवर्तते ।।१९।। અન્વયાર્થ : સર્વથવ દિ=સર્વથા જ નિવૃત્તાવાર યાં પ્રવૃતો=અતિવૃતઅધિકારવાળી પ્રકૃતિ હોતે છતે પુસઃ=પુરુષને સ્પિનું તત્ત્વમા આ તત્વમાર્ગમાં યોગના સ્વરૂપને કહેવા માટે પ્રારંભ કરાયેલા એવા આ તત્વમાર્ગમાં, જિજ્ઞાસાgિ= જિજ્ઞાસા પણ ન પ્રવર્તત પ્રવર્તતી નથી. II૧૯I શ્લોકાર્ચ - સર્વથા જ અનિવૃતઅધિકારવાળી પ્રકૃતિ હોતે છતે, પુરુષને આ તત્ત્વમાર્ગમાં અર્થાત્ યોગને કહેવા માટે પ્રારંભ કરાયેલા એવા આ તત્વમાર્ગમાં, જિજ્ઞાસા પણ પ્રવર્તતી નથી. II૧૯ll નાપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અચરમાવર્તમાં યોગમાર્ગની પ્રવૃત્તિ તો દૂર રહી, પરંતુ યોગમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી. ટીકા : अनिवृत्तेति-अनिवृत्तः प्रतिलोमशक्त्यान्तरलीनोऽधिकारः पुरुषाभिभवनरूपो यस्यास्तस्यां प्रकृतौ, सर्वथैव हि सर्वैरेव प्रकारैः, अपुनर्बन्धस्थानस्याप्यप्राप्तावित्यर्थः, न-नैव पुंसः तत्त्वमार्गेऽस्मिन् वक्तुमुपक्रान्ते, जिज्ञासापि=ज्ञातुमिच्छापि, किं पुनस्तदभ्यास इत्यपिशब्दार्थः प्रवर्तते-सञ्जायते ।।१९।। ટીકાર્ચ - નિવૃત્ત. ..... સMાયતે | સર્વથા જ=સર્વ પ્રકારે જ, અનિવૃતઅધિકારવાળી પ્રકૃતિ હોતે છતે=પ્રતિલોમ શક્તિથી અંતર્લીન એવો પુરુષઅભિભવનરૂપ અધિકાર અનિવૃત્ત છે જેમાં એવી પ્રકૃતિ હોતે છતે અર્થાત્ અપુનબંધસ્થાનની પણ અપ્રાપ્તિ હોતે છતે, કહેવા માટે પ્રારંભ કરાયેલા આ તત્વમાર્ગમાં પુરુષને જિજ્ઞાસા પણ જાણવાની ઈચ્છા પણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114