Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 75
________________ પ૬ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૧ અવતરણિકા : પૂર્વગાથામાં બતાવ્યું કે અચરમાવર્તમાં તત્ત્વમાર્ગના વિષયમાં જિજ્ઞાસા થતી નથી. હવે તત્વવિષયક જિજ્ઞાસા થાય છે ત્યારે પ્રકૃતિથી પુરુષનો અભિભવ કંઈક દૂર થાય છે; તે બતાવે છે – શ્લોક : पुरुषाभिभवः कश्चित्तस्यामपि हि हीयते । युक्तं तेनैतदधिकमुपरिष्टाद् भणिष्यते ।।२१।। અન્વયાર્થ : તસ્થામપિ દિકને પણ હોતે છતે જિજ્ઞાસા પણ હોતે છતે પુરુષfમવ:= પુરુષનો અભિભવ સ્થિ=િકંઈક રીતે ઓછો થાય છે, તેને તે કારણથી પત આ ગોપેન્દ્રએ કહ્યું છે એ, યુવતંત્રયુક્ત છે. મધzગોપેન્દ્રએ કહ્યું છે એ વિષયમાં અધિક ૩પરિણઆગળની દ્વાáિશિકામાં મણિd= કહેવાશે. ર૧II શ્લોકાર્ચ - | જિજ્ઞાસા પણ હોતે છતે, પુરુષનો અભિભવ કંઈક ઓછો થાય છે, તે કારણથી આeગોપેન્દ્રએ કહ્યું છે એ, યુક્ત છે. અધિકઅર્થાત્ ગોપેન્દ્રએ કહ્યું છે એ વિષયમાં અધિક, આગળની દ્વાચિંશિકામાં કહેવાશે. ||૧|| ‘તથાપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે યોગમાર્ગની પ્રવૃત્તિ હોતે છતે તો પુરુષનો અભિભવ ઓછો થાય છે, પરંતુ જિજ્ઞાસા હોતે છતે પણ કંઈક પુરુષનો અભિભવ ઓછો થાય છે. ટીકા : पुरुषेति-तस्यामपि हि जिज्ञासायामपि हि सत्यां, कश्चित् पुरुषाभिभवः प्रकृते हीयते (प्रकृतेहीयते) निवर्तते, न ह्येकान्तेनाक्षीणपापस्य विमलो भावः सम्भवति, तेन एतद्-गोपेन्द्रोक्तं युक्तं, अधिकमपरिणाम्यात्मपक्षे तदभिभवतनिवृत्त्याद्यनुपपत्तिलक्षणम् उपरिष्टाद्-अग्रिमद्वात्रिंशिकायां भणिष्यते ।।२१।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114