Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 88
________________ ૬૯ યોગલક્ષણ દ્વાચિંશિકાશ્લોક-૨૬ અવતરણિકા : ભાવપૂર્વક કરાતી ક્રિયામાં ભાવનું સ્થાન શું છે? અને ક્રિયાનું સ્થાન શું છે? તે વાત પૂર્વશ્લોકમાં દષ્ટાંતથી બતાવી. હવે ભાવપૂર્વકની ક્રિયા અને ભાવ વિનાની ક્રિયા તે બંનેમાં શું ભેદ છે ? તે બતાવવા માટે કહે છે – અથવા ગાથા-૨૨ના ઉત્તરાર્ધમાં કહેલ કે ભાવના જ યોગથી ક્રિયા પણ મોક્ષમાં મુખ્ય કારણ છે. હવે તે સ્પષ્ટ કરવા માટે ભાવ વિનાની ક્રિયા અને ભાવવાળી ક્રિયા તે બંનેમાં શું ભેદ છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક : मण्डूकचूर्णसदृशः क्लेशध्वंसः क्रियाकृतः । तद्भस्मसदृशस्तु स्याद् भावपूर्वक्रियाकृतः ।।२६।। અન્વયાર્થ:શિયાવૃત્તિ =ક્રિયાથી કરાયેલ વોશä =રાગાદિનો પરિક્ષય મજૂચૂર્ણ શ=દેડકાના ચૂર્ણ સદશ છે, તુવળી માવપૂર્વયિાત=ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલ ફ્લેશધ્વંસ તદ્મશ્નરશ: સ્થાતેની ભસ્મ સદશ છે દેડકાની ભસ્મ સદશ છે. ૨૬ શ્લોકાર્ચ - ક્રિયાથી કરાયેલ ક્લેશધ્વંસ દેડકાના ચૂર્ણ સદશ છે, વળી ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલ ક્લેશધ્વસ તેની ભસ્મ સદેશ છે. llરકા ટીકા : भण्डूकेति-क्रियाकृतः केवलक्रियाजनितः, क्लेशध्वंसः रागादिपरिक्षयः, मण्डूकचूर्णसदृशः, पुनरुत्पत्तिशक्त्यन्वितत्वात् । भावपूर्वक्रियाकृतस्तु तद्भस्मसदृशः मण्डूकभस्मसदृशः स्यात्, पुनरुत्पत्तिशक्त्यभावात् । एवं च क्लेशध्वंसविशेषजनकः शक्तिविशेष एव क्रियायां भाववृद्ध्यनुकूल इति फलितम् ।।२६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114