Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 73
________________ ૫૪ યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૨૦ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે આત્મા ઉપરથી પ્રકૃતિનો અધિકાર સર્વથા નિવૃત્ત થયો ન હોય તો પુરુષને તત્ત્વમાર્ગમાં જિજ્ઞાસા પણ થતી નથી. તે વાતને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક : साधिकारप्रकृतिमत्यावर्ते हि नियोगतः । पथ्येच्छेव न जिज्ञासा क्षेत्ररोगोदये भवेत् ।।२०।। અન્વયાર્થ: સથવારપ્રવૃતિમતાવર્તે દ=સાધિકાર પ્રકૃતિવાળો આવર્ત હોતે છતે જ= પ્રકૃતિનો આત્મા ઉપર અધિકાર વર્તતો હોય એવો અચરમાવર્તરૂપ આવર્ત હોતે છતે જ નિતિઃ =નક્કી ક્ષેત્ર -ક્ષેત્રરોગના ઉદયમાં=સર્વ રોગના આધારભૂત એવી રોગવાળી અવસ્થામાં, પથ્ય છેવ=પથ્યની ઇચ્છાની જેમ નિસાસા–તત્વમાર્ગને જાણવાની ઈચ્છા ન મ–થતી નથી. ૨૦ના શ્લોકાર્થ : સાધિકાર પ્રકૃતિવાળો આવર્ત હોતે છતે જ નક્કી ક્ષેત્રરોગના ઉદયમાં પથ્યની ઈચ્છાની જેમ તત્વમાર્ગને જાણવાની જિજ્ઞાસા થતી નથી. ll૨૦II ટીકા : साधिकारेति-साधिकारा पुरुषाभिभवप्रवृत्ता या प्रकृतिस्तद्वत्यावर्ते हि, नियोगतो निश्चयतः, जिज्ञासा-तत्त्वमार्गपरिज्ञानेच्छा न भवेत्, क्षेत्ररोगोदय इव पथ्येच्छा । क्षेत्ररोगो नाम रोगान्तराधारभूतः कुष्टादिरोगः, ततो यथा पथ्यापथ्यधीविपर्यासस्तथा प्रकृतेऽपि ।।२०।। ટીકાર્ચ - સfઘIRI ... પ્રકૃૉડપિ Nો સાધિકાર પુરુષના અભિભવમાં પ્રવૃત એવી પ્રકૃતિવાળું આવર્ત હોતે છતે જ નિયોગથી=નક્કી, જિજ્ઞાસા-તત્વમાર્ગને જાણવાની ઈચ્છા, થતી નથી. ક્ષેત્રરોગના ઉદયમાં પથ્ય ઈચ્છાની જેમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114