________________
૨૨
યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-લ કીર્તિ આદિની સ્પૃહાવાળા જેવી નહીં હોવા છતાં શુભ નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
अनाभोगवतः सापि धर्माहानिकृतो वरम् ।
शुभा तत्त्वेन नैकापि प्रणिधानाद्यभावतः ।।९।। અન્વયાર્થ :
ધદનિવૃત્ત =ધર્મની હાનિ નહીં કરનારા એવા, નામાવતઃ= અનાભોગવાળાની સાપિકતે પણEલોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ વરસારી છે, તત્ત્વન તત્વથી, પ્રાથનામાવતા=પ્રણિધાનાદિના અભાવથી વાપિ એક પણ ગુમાં ન=શુભ નથી. ૯ શ્લોકાર્ય :
ધર્મની હાનિ નહીં કરનારા એવા અનાભોગવાળાની લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ સારી છે, તત્ત્વથી પ્રણિધાનાદિનો અભાવ હોવાથી એક પણ શુભ નથી. II II.
ક સપ' અહીં * T' થી એ કહેવું છે કે લોકપંક્તિથી નહીં કરાયેલી ધર્મક્રિયા તો સારી છે, પરંતુ અનાભાંગવાળાની લોકપંક્તિથી કરાયેલી પણ ધર્મક્રિયા મનાગૂ સુંદર છે.
- ' T' અહીં ૩પ' થી એ કહેવું છે કે કીર્તિ આદિની સ્પૃહા માટે કરાતી કે અનાભોગવાળાથી કરાતી લોકપંક્તિની એક પણ ક્રિયા શુભ નથી.
પ્રધાનામાવત:' અહીં ર થી પ્રવૃત્તિ, વિધ્વજય વગેરે આશયોને ગ્રહણ કરવા. ટીકા :
अनाभोगवत इति-अनाभोगवतः सन्मूर्छनजप्रायस्य, स्वभावत एव वैनयिकप्रकृतेः सापि लोकपंक्त्या धर्मक्रियापि, धर्माहानिकृतो धर्मे महत्त्वस्यैव यथास्थितस्याज्ञानाद् भवोत्कटेच्छाया अभावेन महत्यल्पत्वाप्रतिपत्तेधर्महान्यकारिणो वरं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org