Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 60
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/બ્લોક-૧૫ શ્લોકાર્થ : સિદ્ધિનું ઉત્તર કાર્ય, અન્યનું ધર્મમાં યોજન, વિનિયોગ છે અર્થાત્ વિનિયોગઆશય છે. તે=અન્યને ધર્મમાં યોજન, અન્વયસંપત્તિથી અવંધ્ય ફળવાળું કહેવાયું છે. ।।૧૫।। ટીકા ઃ अन्यस्येति - अन्यस्य - स्वव्यतिरिक्तस्य, योजनं धर्मेऽहिंसादौ विनियोगः, तदुत्तरं = सिद्धयुत्तरं कार्यं, तदन्वयसंपत्त्या = अविच्छेदसिद्ध्या, अवन्ध्यफलम् = अव्यभिचारिफलं मतं, स्वपरोपकारबुद्धिलक्षणस्यानेकजन्मान्तरसन्ततोद्बोधेन प्रकृष्टधर्मસ્થાનાવાપ્તિ,તુત્વાત્ III ટીકાર્થ = अन्यस्य વાપ્તિદેતુત્વાત્ । અન્યT=અન્યનું=સ્વવ્યતિરિક્તનું, અહિંસાદિ ધર્મમાં યોજન તવુત્તર=સિદ્ધિનું ઉત્તર કાર્ય વિનિયોગ છે. તે=અન્યનું ધર્મમાં યોજન, અન્વયસંપત્તિથી=અવિચ્છેદ સિદ્ધિથી અવંધ્ય ળવાળુંઅવ્યભિચારી ફળવાળું અર્થાત્ નિયમથી ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ ફળવાળું મનાયું છે; કેમ કે સ્વપરઉપકારબુદ્ધિ સ્વરૂપ વિનિયોગનું, અનેક જન્માંતરમાં સંતાનના ઉદ્બોધ વડે પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું હેતુપણું છે. ૧૫ ૪૧ નોંધ :- ટીકામાં ‘સન્તતોવ્યોધન’ ના સ્થાને ‘સંતાનોવ્યોધન’ પાઠની સંભાવના છે, અને ‘સન્નતોોધન’ પાઠ ગ્રહણ કરવો હોય તો સતત ઉદ્બોધન વડે એમ અર્થ કરી યોજન કરવું. ભાવાર્થ : (૫) વિનિયોગઆશય :- સિદ્ધિઆશયની પ્રાપ્તિ થયા પછી પ્રાપ્ત થયેલા ધર્મસ્થાનનું યોગ્ય જીવોમાં યોજન ક૨વાનો અધ્યવસાય વિનિયોગઆશય છે, અને આ વિનિયોગઆશયથી કરાતું ધર્માનુષ્ઠાન વિનિયોગ કરનારને અન્વયસંપત્તિ દ્વારા અર્થાત્ અનેક ભવો સુધી તે અનુષ્ઠાનની અવિચ્છેદ પ્રાપ્તિ દ્વારા, નિયમા ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ ફળનું કારણ છે; કેમ કે સ્વપરનો ઉપકાર કરવાની બુદ્ધિ વિનિયોગઆશયમાં છે, અને આ વિનિયોગઆશયથી કરાયેલું ધર્માનુષ્ઠાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114