Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 63
________________ ૪૪ યોગલક્ષણદ્વાત્રિંશિકા/બ્લોક-૧૬ માટે નથી, પ્રત્યુત=ઊલટું પ્રત્યપાવાવ=પ્રત્યપાય માટે છે. યથા=જેમ તોમોòયા-લોભ-ક્રોધની ક્રિયા પ્રત્યપાય માટે છે. ||૧૬|| શ્લોકાર્થ : વળી આપ્રણિધાનાદિ આશયના સંબંધ વિના ધર્માનુષ્ઠાનની આચરણા ધર્મ માટે નથી, ઊલટું પ્રત્યપાય માટે છે. જેમ લોભ-ક્રોધની ક્રિયા પ્રત્યપાય માટે છે. II૧૬।। ટીકા ઃ एतैरिति एतैः प्रणिधानादिभिः, आशययोगैस्तु विना धर्माय न क्रिया प्रत्युतान्तर्मालिन्यसद्भावात्प्रत्यपायाय- इष्यमाणप्रतिपक्ष बाह्यकायव्यापाररूपा, विघ्नाय यथा लोभक्रोधक्रिया कूटतुलादिसंग्रामादिलक्षणा । तदुक्तं - “ तत्त्वेन तु पुनर्नैकाप्यत्र धर्मक्रया मता । તત્પ્રત્યાવૃિત્ત્તા વિવખ્યાતોમાષ્ઠા યથા" ।। ટીકાર્ય : एतैः યથા' ।। આ=પ્રણિધાનાદિ, આશયના યોગ વિના-આશયના સંબંધ વગર, બાહ્ય કાયવ્યાપારરૂપ ક્રિયા ધર્મ માટે નથી, ઊલટું અંદરમાં મલિતતાનો સદ્ભાવ હોવાથી પ્રત્યપાય માટે છે=રૂમાળપ્રતિપક્ષવિનાય= આ ક્રિયાથી ઇચ્છાતાં નિર્જરારૂપ ફળતા કે મોક્ષરૂપ ળના પ્રતિપક્ષરૂપ વિઘ્નની પ્રાપ્તિ માટે છે. જેમ ખોટા તોલ આદિ લોભક્રિયા અને સંગ્રામાદિ સ્વરૂપ ક્રોધક્રિયા પ્રત્યપાયને માટે છે. ..... (યોગવિન્તુ શ્લો-૧૨) TIÆTT તે કહેવાયું છે=ગાથામાં કહ્યું તે, ‘યોગબિંદુ' શ્લોક-૯૨માં કહેવાયું છે - “જેમ લોભ-ક્રોધની ક્રિયા ધર્મક્રિયા નથી, તે પ્રમાણે તત્ત્વથી=તત્ત્વવૃત્તિથી, વળી અહીં=મલિન અન્તરાત્માથી કે અનાભોગવાળા પુરુષથી કરાયેલી ધર્મક્રિયામાં, એક પણ ધર્મક્રિયા મનાઈ નથી જ; કેમ કે તત્પ્રવૃત્તિ આદિનું વૈગુણ્ય છેતેમાં પ્રવૃત્તિ આદિ આશયનો અભાવ છે.” (યોગબિંદુ-૯૨) ।૧૬।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114