Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 68
________________ યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ ૪૯ પરિણમન પામશે. જેમ ચરમાવર્ત બહારના જીવોને ઉપદેશાદિ સહકારી સામગ્રી મળે તોપણ તેઓમાં રહેલું સ્વરૂપયોગ્યત્વ ફળને સન્મુખ પરિપાક પામતું નથી, માટે તેઓમાં સ્વરૂપ યોગ્યત્વ છે પણ સહકારીયોગ્યત્વ નથી; પરંતુ તેઓ ચરમાવર્તમાં આવશે ત્યારે તેમનામાં રહેલું સ્વરૂપયોગ્યત્વ સહકારીયોગ્યત્વને પામશે અને ઉપદેશાદિ સામગ્રીના બળથી ફળસન્મુખ પરિપાક પામશે. ll૧૭ના શ્લોક : नवनीतादिकल्पस्तच्चरमावर्त इष्यते । अत्रैव विमलो भावो गोपेन्द्रोऽपि यदभ्यधात् ।।१८।। અન્વયાર્થ :– તે તે કારણથી તૃણાદિમાં ઘી આદિનું યોગ્યપણું હોવા છતાં પણ તૃણાદિમાંથી ઘીનો સંભવ નથી. તેમ અચરમાવર્તમાં યોગનો સંભવ નથી તે કારણથી, નવનીતવિ7:=માખણ આદિ જેવો ઘરમાવર્ત =ચરમાવત રૂધ્યતે ઇચ્છાય છે. અત્રેવ=અહીં જ=ચરમાવર્તમાં જ, વિરત્નો માવો-વિમલ ભાવ ઉત્કટ મિથ્યાત્વમોહનીયકર્મની મંદતાથી જવ્ય ભવના તીવ્ર અભિળંગના અભાવરૂપ વિમલ ભાવ થાય છે, ત્ય ન્ટિજે કારણથી જોરેન્દ્રોડપિ ગમ્યથા–ગોપેન્દ્રએ પણ કહ્યું છે. ૧૮ શ્લોકાર્ચ - તે કારણથી માખણ આદિ જેવો ચરમાવર્ત ઈચ્છાય છે. અહીં જ અર્થાત્ ચરમાવર્તમાં જ, વિમલ ભાવ થાય છે, જે કારણથી ગોપેન્દ્રએ પણ કહ્યું છે. ll૧૮II ટીકા : नवनीतादीति-नवनीतादिकल्पो=घृतपरिणामनिबन्धननवनीतदधिदुग्धादितुल्यः, तत् तस्मात्, चरमावर्त इष्यते, योगपरिणामनिबन्धनं, अत्रैव-चरमावर्त एव विमलो भावो भवाभिष्वगाभावाद् भवति । यद्गोपेन्द्रोऽपि अभ्यधाद् મવેત્તરે ૨૮ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114