Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 52
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨-૧૩ 33 પ્રવૃત્તિઆશયની જેમ યત્નાતિશયવાળો નથી, અને પ્રવૃત્તિઆશયની જેમ પ્રણિધાનઆશયમાં લક્ષ્યને અનુરૂપ એકાગ્રતા નથી, તેથી પ્રણિધાનઆશયથી સંયમની વૃદ્ધિ થાય છે, તેના કરતાં પ્રવૃત્તિઆશયથી સંયમના કંડકોની વૃદ્ધિ ઘણી થાય છે. [૧૨] અવતરણિકા : પ્રવૃત્તિઆશય પછી ક્રમપ્રાપ્ત વિઘ્નજયઆશયને બતાવે છે શ્લોક ઃ बाह्यान्तर्व्याधिमिथ्यात्वजयव्यङ्ग्याशयात्मकः । कण्टकज्वरमोहानां जयैर्विघ्नजयः समः ।।१३।। અન્વયાર્થ: વાદ્યાન્નધિમિથ્યાત્વનયવ્યક્ યાશયાત્મ:=બાહ્ય વ્યાધિના=બાહ્ય વિઘ્નના જયથી, અંતર્થાધિના=અંતર વિઘ્નના જયથી, મિથ્યાત્વના જયથી જણાતા આશયસ્વરૂપ ટળ્વરમોદાનાં નયે સમઃ=કંટક, જ્વર=તાવ અને મોહના જય સમાન વિઘ્નનય: વિધ્વજય છે-વિઘ્નજયઆશય છે. ।।૧૩।। શ્લોકાર્થ : - બાહ્ય વ્યાધિના જયથી અર્થાત્ બાહ્ય વિઘ્નના જયથી, અંતર્વાધિના જયથી, મિથ્યાત્વના જયથી જણાતા આશયસ્વરૂપ, કંટક, જ્વર અને મોહના જય સમાન વિધ્વજય છે અર્થાત્ વિઘ્નજયઆશય છે. ।।૧૩। ટીકા ઃ बाह्येति- बाह्यव्याधयः शीतोष्णादयः अन्तर्व्याधयश्च ज्वरादयः मिथ्यात्वं भगवद्वचनाश्रद्धानं, तेषां जय: - तत्कृतवैक्ल्व्यनिराकरणं तद्व्यङ्ग्याशयात्मकः कण्टकज्वरमोहानां जयैः समो विघ्नजयः, इत्थं च हीनमध्यमोत्कृष्टत्वेनास्य त्रिविधत्वं प्रागुक्तं व्यक्तीकृतं, तथाहि कस्यचित्पुंसः कण्टकाकीर्णमार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुः, तद्रहिते तु पथि प्रवृत्तस्य निराकुलं गमनं सञ्जायते, एवं कंटकविघ्नजयसमः प्रथमो विघ्नजयः, तथा तस्यैव Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114