Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 53
________________ ૩૪ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૩ ज्वरवेदनाभिभूतशरीरस्य विह्वलपादन्यासस्य निराकुलं गमनं चिकीर्षोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादप्यधिको ज्वरविघ्नः, तज्जयस्तु निराकुलप्रवृत्तिहेतुः, एवं ज्वरविघ्नजयसमो द्वितीयो विघ्नजयः, तस्यैव चाध्वनि जिगमिषोदिङ्मोहकल्पो मोहविघ्नः तेनाभिभूतस्य प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः कथंचित्प्रादुर्भवति, तज्जयस्तु स्वरसतो मार्गगमनप्रवृत्तिहेतुः, एवमिह मोहविघ्नजयसमस्तृतीयो विघ्नजयः इति फलैकोत्रेयाः खल्वेते ।।१३।। ટીકાર્ય : વર્થિવ્યાપ: ..... રવન્ટેતે | (૩) વિષ્ણજય આશય : ઠંડી, ગરમી આદિ બાહ્ય વ્યાધિઓ, તાવ વગેરે અંતવ્યધિઓ અને ભગવાનના વચનમાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ, તેઓનો જય બાહ્ય વ્યાધિઓનો, અંતર્થાધિઓનો અને મિથ્યાત્વનો જય તિવૃતવૈવનિરીવાર અર્થાત્ લક્ષ્યને અનુરૂપ કરાતી ક્રિયામાં વિધ્વથી થતી વિકલતાનું નિરાકરણ, તેનાથી વ્યંગ્ય આશયાત્મક તે નિરાકરણથી જણાતા અધ્યવસાયસ્વરૂપ, કંટક, જવર અને મોહતા જય સમાન વિધ્વજય છે; અને આ રીતે કંટક, જવર અને મોહના જય સમાન વિધ્વજય છે એ રીતે, હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટપણા વડે, આવું વિધ્વજયનું, પૂર્વમાં કહેલું ગાથાના પૂર્વાર્ધમાં કહેલું, ત્રિવિધપણું વ્યક્ત કરાયું. કંટક, જ્વર અને મોહના જેવાં ત્રણ પ્રકારનાં વિઘ્નો છે, એ ‘તથદિ' થી બતાવે છે -- તે આ પ્રમાણે – કંટકથી વ્યાપ્ત માર્ગમાં અવતીર્ણ=પ્રવેશેલા, એવા કોઈક પુરુષને કંટકનું વિઘ્ન વિશિષ્ટ ગમનમાં વિઘાતનું કારણ છે, વળી તેનાથી રહિતરકંટકથી રહિત, માર્ગમાં પ્રવૃત્તિને નિરાકુળ ગમત થાય છે. એ રીતેત્રમાર્ગમાં જનારને જેમ કંટકવિધ્વજય માર્ગગમનનો હેતુ છે એ રીતે, (i) કંટકવિધ્વજયની સમાન પ્રથમ વિધ્વજય છે=બાહ્ય વ્યાધિતા જયરૂપ વિધ્વજય છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114