Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 57
________________ ૩૮ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૧૩-૧૪ થાય તેનાથી થાય છે. પરંતુ તે નિરાકુળ ગમનની પ્રવૃત્તિ ન થઈ હોય, અને જઘન્ય વિદનની ઉપસ્થિતિ સમયે તિતિક્ષા ભાવના કરી હોય, મધ્યમ વિપ્નની ઉપસ્થિતિ વખતે હિતાહાર-મિતાહાર આદિ દ્વારા વર દૂર કર્યો હોય અને ઉત્કૃષ્ટ વિજ્ઞની ઉપસ્થિતિ સમયે ઉચિત માર્ગ જાણવા માટેના ઉપાયમાં યત્ન કર્યો હોય; આમ છતાં, ઉપરના શમપરાયણ માર્ગમાં નિરાકુળ ગમન થઈ શકે તે રીતે અનુષ્ઠાનોમાં યત્ન ન થતો હોય, તો વિધ્વજય થયો છે તેમ કહી શકાય નહીં. II૧૩il અવતરાણિકા – વિધ્વજયઆશય પછી ક્રમ પ્રાપ્ત સિદ્ધિઆશયને કહે છે – શ્લોક : सिद्धिस्तात्त्विकधर्माप्तिः साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ।।१४।। અન્વયાર્થ: #મ િ=ક્રમથી ઢીનાવિહીનાદિમાં, કૃપાપાનિયાન્વિતા કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત સાક્ષાદિનુમવાત્મિસાક્ષાત્ અનુભવ સ્વરૂપ તાત્ત્વિઘર્માપ્તિ =તાત્વિક ધર્મની પ્રાપ્તિ સિદ્ધ=સિદ્ધિ છેકસિદ્ધિઆશય છે. ll૧૪. બ્લોકાર્ય : ક્રમથી હીનાદિમાં કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત, સાક્ષાત્ અનુભવ સ્વરૂપ તાત્વિક ધર્મની પ્રાપ્તિ સિદ્ધિ છે અર્થાત્ સિદ્ધિઆશય છે. II૧૪ ટીકા : सिद्धिरिति-सिद्धिः तात्त्विकस्याभ्यासशुद्धस्य, न त्वाभ्यासिकमात्रस्य धर्मस्याहिंसादेः, आप्तिः=उपलब्धिः, साक्षाद्=अनुपचारेण, अनुभवात्मिका आत्मन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114