________________
૩૮
યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૧૩-૧૪ થાય તેનાથી થાય છે. પરંતુ તે નિરાકુળ ગમનની પ્રવૃત્તિ ન થઈ હોય, અને જઘન્ય વિદનની ઉપસ્થિતિ સમયે તિતિક્ષા ભાવના કરી હોય, મધ્યમ વિપ્નની ઉપસ્થિતિ વખતે હિતાહાર-મિતાહાર આદિ દ્વારા વર દૂર કર્યો હોય અને ઉત્કૃષ્ટ વિજ્ઞની ઉપસ્થિતિ સમયે ઉચિત માર્ગ જાણવા માટેના ઉપાયમાં યત્ન કર્યો હોય; આમ છતાં, ઉપરના શમપરાયણ માર્ગમાં નિરાકુળ ગમન થઈ શકે તે રીતે અનુષ્ઠાનોમાં યત્ન ન થતો હોય, તો વિધ્વજય થયો છે તેમ કહી શકાય નહીં. II૧૩il અવતરાણિકા – વિધ્વજયઆશય પછી ક્રમ પ્રાપ્ત સિદ્ધિઆશયને કહે છે – શ્લોક :
सिद्धिस्तात्त्विकधर्माप्तिः साक्षादनुभवात्मिका ।
कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ।।१४।। અન્વયાર્થ:
#મ િ=ક્રમથી ઢીનાવિહીનાદિમાં, કૃપાપાનિયાન્વિતા કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત સાક્ષાદિનુમવાત્મિસાક્ષાત્ અનુભવ સ્વરૂપ તાત્ત્વિઘર્માપ્તિ =તાત્વિક ધર્મની પ્રાપ્તિ સિદ્ધ=સિદ્ધિ છેકસિદ્ધિઆશય છે. ll૧૪. બ્લોકાર્ય :
ક્રમથી હીનાદિમાં કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત, સાક્ષાત્ અનુભવ સ્વરૂપ તાત્વિક ધર્મની પ્રાપ્તિ સિદ્ધિ છે અર્થાત્ સિદ્ધિઆશય છે. II૧૪ ટીકા :
सिद्धिरिति-सिद्धिः तात्त्विकस्याभ्यासशुद्धस्य, न त्वाभ्यासिकमात्रस्य धर्मस्याहिंसादेः, आप्तिः=उपलब्धिः, साक्षाद्=अनुपचारेण, अनुभवात्मिका आत्मन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org