Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 8
________________ ચતુર્થ સબક/શ્લોક-૪-પ-૬ શ્લોકાર્ચ - મારો જન્મમહોત્સવ કરાયો. નંદી ઉત્તરમાં વર્ધન=નંદીવર્ધન, એ પ્રમાણે નામ કરાયું. અને ત્યારપછી પૂર્વનું નામ=સંસારી જીવ એ પ્રકારનું નામ, તિરોહિત થયું. મને પણ તેના પુત્ર તરીકે અભિમાન થયું. III શ્લોક : सिञ्चत्रिवाक्ष्णोरमृतं विलासैस्तातस्य मातुश्च तथा जनानाम् । धात्रीभिरुच्चैरथ लाल्यमान स्त्रिवार्षिकोऽभूवमनूनशर्मा ।।५।। શ્લોકાર્ચ - વિલાસથી પિતાના, માતાના અને લોકોના ચક્ષના અમૃતને સિંચન કરતો હવે ધાત્રીઓ વડે અત્યંત લાલન કરાતો, ઘણા સુખવાળો ત્રણ વર્ષનો થયો. આપા શ્લોક : इतश्च याऽन्तःपरिवारमध्ये, बभूव मे धात्र्यविवेकिताख्या । असूत मज्जन्मदिने सुतं सा, कृतं च वैश्वानरनाम तस्य ।।६।। શ્લોકાર્ચ - આ બાજુ જે અંતઃપરિવારમાં અવિવેકિતા નામની મારી લાગી થઈ. મારા જન્મદિવસે તેણીએ પુત્રને જન્મ આપ્યો. અને તેનું વેશ્વાનર નામ કરાયું. જીવમાં અવિવેક નામનો પરિણામ વિદ્યમાન છે. તેથી, હાથીના ભવમાં પુણ્ય બાંધ્યું તોપણ અવિવેકતાનાં નિષ્પાદક કર્મો પ્રચુર હતાં. આથી જ અવિવેકતાના

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 306