________________
ઉપાશકદશાંગ સાનુવાદ | ૬ ||
પરિમાણ પર
મન, વચન અને કાયા ન કરવું. ત્યાર પછી
– હું જીવનપર્યન્ત દ્વિવિધ અને ત્રિવિધ એટલે મન, વચન અને કાયા વડે સ્થૂળ પ્રણાતિપાત-હિંસા નહિ કરું અને નહિ કરાવું.” ત્યાર પછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે- હું યાજજીવ દ્વિવિધ ત્રિવિધ મન વચન અને કાયા વડે સ્થૂલ મૃષાવાદનું આચરણ નહિ કરું અને નહિ કરાવું. ત્યાર પછી સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરે છે–જીવન પર્યત દ્વિવિધ-ત્રિવિધ મન, વચન અને કાયા વડે અદત્તાદાન નહિ કરું અને નહિ કરાવું. ત્યાર પછી સ્વદારાસ તેષને વિશે પરિમાણ કરે છે, “એક શિવના ભાર્યા સિવાય બાકીની સ્ત્રી સાથે મિથુનવિધિનું મન વચન અને કાયા વડે પ્રત્યાખ્યાન કરું છું.' ત્યાર બાદ ઇરછાનું પરિમાણુ કરતે હિરણ્ય અને સુવર્ણનું પરિમાણ કરે છે. ચાર હિરણ્યકેટી નિધાનમાં, ચાર હિરણ્યકકી વૃદ્ધિ-વ્યાજમાં અને ચાર હિરણ્યકોટી ધનધાન્યાદિના વિસ્તારમાં રોકેલી છે, તે સિવાય બાકીના હિરણ્યસુવર્ણવિધિનો ત્યાગ કરું છું. તે પછી ચતુષ્પદવિધિનું પરિમાણ કરે છે. “દસ હજાર ગાયનું એક જ ત્રસ સંબંધી પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે છે. “જાવજછવાએ યાવતી જીવા–જ્યાં સુધી જીવનપ્રાણધારણ છે, અથવા યાવાન્ જીવઃ પ્રાણધારણું યસ્યાં પ્રતિજ્ઞાયાં-જ્યાં સુધી પ્રાણ ધારણ કરું ત્યાં સુધી “દ્વિવિધં કરવું અને કરાવવું એ બે ભેદે “ત્રિવિધેન’ મન, વચન અને કાયા વડે, (અહીં “કાયસા” એ રુપ “સ” ને આગમ થવાથી થયું છે.) “ન કરોમિ” નહિ કરું અને નહિ કરાવું ઈત્યાદિ વડે એજ હકીકતને સ્પષ્ટ કરેલી છે, ત્યાર પછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે. તીવ્ર સંકલેશના પરિણામથી તીવ્ર સંકલેશને ઉત્પન્ન કરનાર સ્થૂલ મૃષાવાદ છે. “આ ચાર છે' એવા વ્યવહારનું કારણ સ્થૂલ અદત્તાદાન છે. પોતાની સ્ત્રી વડે સંતોષ તે સ્વદારસંતેષ. અહીં સ્વાર્થ માં “ઇક” પ્રત્યય થયો હોવાથી