Book Title: Upasakdashang Sutram
Author(s): Arunvijay Maharaj
Publisher: Mahavir Jain Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ ******************* હેતુઓ, યાવત્ ઉત્તરા વડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિરૂત્તર કરે છે, તે હેતુથી હું સદૃાલપુત્ર! હું એમ કહુ છુ કે ‘હું તારા ધર્માચાર્યાં ચાવત્ ભગવાન મહાવીરની સાથે વિવાદ કરવાને સમર્થ નથી. માટે આ વિશેષણ છે. ‘ઢપાણિપાએ’ મજબૂત હાથ પગવાળા, ‘પાસપિટ્ટુન્તરારુપરિણુએ' પાર્શ્વપૃષ્ઠાન્તરારુ પરિણતઃ– એ પાર્શ્વ–પડખાં, પૃષ્ટાન્તર–પીઠના વિભાગા, ઊરુ–સાથળા પરિણત-પરિપકવ થયેલા છે જેના એવા, એટલે ઉત્તમ સંધયણવાળા એ તાત્પર્ય છે. ‘તલજમલજીયલપરિધનિભબાહુ’ત્તિ. યમલ-સમશ્રેણિમાં રહેલા તલ-તાડના યુગલ અને પરિઘ-આગળીઆના સમાન બાહુ જેના છે એવા, ‘ઘણુનિચિયવટ્ટપાલિખ ધેત્તિ. ઘનનિચિત-અત્યન્ત નિખિડ, વૃત્તવર્તુળાકાર, પાલી—તળાવ વગેરેની પાળના સરખા સ્કન્ધ જેના છે એવા, ચમ્નેટ્ટગટ્ઠહણુમાન્ડ્રિયસમાહયનિશ્ચિયગાયકાએ’ ચર્મેટકા-ઈંટના કકડા વગેરેથી ભરેલી ચામડાની કુલ્લી, જેને ખેંચવા વડે ધનુષધારી વ્યાયામ કરે છે, દુષણ-મુદગર, મૌષ્ટિક જેમાં ચામડાની દોરી પરાવેલી છે એવા-મુઠી પ્રમાણપત્થરના ગાળા, તે વડે સમાહત-વ્યાયામ કરવામાં ઢાકેલા ગાત્ર-અંગા જેના છે એવા શરીરવાળા, આ વિશેષણ વડે અભ્યાસ જન્ય સામર્થ્ય બતાવ્યું. ‘લંધણુપવણુજવિષ્ણુવાયામસમથૅ' લંઘન-ઉલ્લ‘ઘન-કરવું. પ્લવન—કુદવુ' અને વિનવ્યાયામ-તે સિવાય અન્ય શીઘ્ર વ્યાયામ, તેમાં સમર્થ, ‘ઉરસવલસમાગએ' ઔરસ્ય-અંતરના ઉત્સાહ અને વલ સહિત, ‘છેએ' પ્રયાગને જાણનાર, ‘દક્ષે’ ક્ષઃ-શીઘ્ર કરનાર, ‘પત્તટૂંઠે’ પ્રસ્તુત કામમાં પૂર્ણતાને પ્રાપ્ત થયેલ, ‘પ્રજ્ઞ' એમ અન્ય આચાર્ય અર્થે કરે છે. ‘પલે’વિચાર પૂર્વક કરનાર, મહાવિ' ત્તિ. એકવાર જોયેલ અને સાંભળેલ કર્મીને જાણનાર, ‘નિર્ણ' ઉપાયના આર.ભ કરનાર, ********************* ૭ સદ્દાલપુત્ર અધ્યયન ૫૧૩૩૫

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288