________________
અણુ-અંગુછા, દાતણુ, ફળ, અશ્વેગ, ઉદ્વર્તન, સ્નાન, વસ્ત્ર, વિલેપન, પુષ્પ, આભરણ, ધૂપ, પિયા, ભય, એદન, સૂપ, ઘી, શાક, માધુર, (ફળને મધુર રસ) જમણ, પાણી અને તાંબૂલ એ એકવીશ પ્રકારના અભિગ્રહો આનન્દાદિ શ્રાવકોને છે.
ઉર્વ દિશામાં સૌધર્મ દેવલોક સુધી, અધે દિશામાં રત્નપ્રભાના સુયશ્ચય નરકાવાસ સુધી, ઉત્તરદિશામાં હિમવન્ત પર્વત સુધી અને બાકીની ત્રણે દિશામાં પાંચસે જન સુધીનું અવધિજ્ઞાન દસે શ્રાવકોને છે,
બધા શ્રાવકોને દર્શન, વ્રત, સામાયિક, પિસહ, કાયોત્સર્ગ પ્રતિમા, અબ્રહ્મચર્ય વજન, સચિત્તાહારવન, આરંભવન, પ્રેગ્યવર્જન, ઉદિષ્ટવર્જન, અને શ્રમણભૂત એ અગિયાર પ્રતિમાઓ છે, વીશ વરસને શ્રાવકપણાને પર્યાય છે, એક માસનું અનશન છે, સીધર્મ કપમાં ચાર પલ્યોપમની સ્થિતિ છે, અને બધા શ્રાવકા મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જવાના છે.]
શિષ્ટાદિ નામ અરુણ પદપૂર્વક જાણવા, તેથી અરુશિષ્ટ ઈત્યાદિ નામ કહેવા. અને એ ગાથાઓ પૂર્વે કહા પ્રમાણે જાણવી. અહીં જેની વ્યાખ્યા કરી નથી તેની વ્યાખ્યા જ્ઞાતાધર્મકથાનું વ્યાખ્યાન સાવધાનપણે જોઈ ને જાણી લેવી.
સર્વ મનુષ્યોને પ્રાયઃ પિતાનું વચન અભિમત ઈષ્ટ હોય છે. પરંતુ જે પોતાને પણ સારી રીતે રુચતું નથી તે
વિસાલિટી * પિતા
અધ્યયન * . ૧૫૧ |