Book Title: Upasakdashang Sutram
Author(s): Arunvijay Maharaj
Publisher: Mahavir Jain Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 283
________________ * વ. હે ! તે કાળે નેતા હતા. તે ધનિક અને ધનધાન્યાદિન ********* ૧૦ સાલિપિતા અધ્યયન ૧. દસમા અધ્યયનનો ઉપદૂધાત કહે. હે શખૂ! તે કાળે તે સમયે શ્રાવસ્તી નગરી હતી કોષ્ટક રીત્ય હતું. જિતશત્રુ રાજા હતા. તે શ્રાવસ્તી નગરીમાં સાલિદીપિતા નામે ગૃહપતિ રહેતો હતો. તે ધનિક અને દીપ્ત-તેજસ્વી હતે તેને ચાર હિરણ્યકોટી નિધાનમાં મૂકેલી, ચાર હિરણ્યકેટિ વ્યાજે મૂકેલી અને ચાર હિરણ્યકેટિ ધનધાન્યાદિના વિસ્તારમાં હતી. તેને દસ હજાર ગાયનું વ્રજ એવા ચાર જે હતો. ફાગુની ભાર્યા હતી. મહાવીર સ્વામી સમોસર્યા. આનન્દની પેઠે તે ગૃહસ્થ ધર્મને સ્વીકારે છે. અને કામદેવની જેમ યેષ્ઠ પુત્રને સ્થાપીને પસહશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની ધર્મ પ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિહરે છે. પરંતુ અગીયારે શ્રાવકની પ્રતિમાઓ ઉપસર્ગ રહિત તેમજ કહેવી એમ કામદેવના સૂત્રપાઠ વડે જાણવું. યાવતું સૌધર્મ કપમાં અરુણકિલ વિમાનને વિશે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ છે. તે મહાવિદેહ ક્ષેત્રને વિશે મોક્ષે જશે. ૨, દશે શ્રાવકને પંદરમાં વર્ષે ચિન્તા-ધર્મ પ્રજ્ઞપ્તિ મુજબ વર્તવાને વિચાર થાય છે. અને દશે શ્રાવકનો વીશ વરસ શ્રમ પાસક પર્યાય છે. એ પ્રમાણે હે જમ્મુ ! યાવત્ નિર્વાણુને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે ઉપાસકદશાના દસમાં અધ્યયને આ અર્થ કહ્યો છે. Bશ્નાલિટી ૧ નવમું અને દસમું અધ્યયન સ્પષ્ટ છે. દરેક અધ્યયને ઉપક્ષેપ-ઉપેદ્દઘાત અને નિક્ષેપ–નિગમન વિચારીને * પિતા અધ્યયન કહે. તથા “એ પ્રમાણે તે જમ્મુ' ઇત્યાદિ ઉપાસકદશાનું નિગમને જાણવું. * ૫ ૧૪૯ ** *

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288