________________
Wa
ભગવાન મહાવીરના મુખ્ય પાનસ બુડતાં પિયા
મહાધર્મકથી છે.”
હે દેવાનુપ્રિય ! અહીં મહાનિર્ધામક આવ્યા હતા ? હે દેવાનુપ્રિય ! કોણ મહાનિર્ધામક છે? શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક છે. એમ શા હેતુથી કહે છે ? હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર સંસારરુપ મહાસમુદ્રમાં નાશ પામતા, વિનાશ પામતા, યાવત્ વિલુપ્ત થતા, બુડતા, અત્યન્ત બુડતાં “ઉપિયમાણે ગોથાં ખાતા ઘણા જીવને ધર્મ બુદ્ધિ રુપ નૌકા વડે નિર્વાણુરુપ તીરના સન્મુખ પિતાના હાથે પહોંચાડે છે. તે હેતુથી હે દેવાનુપ્રિય! એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક છે.
૧૪ ત્યારબાદ સાલપુત્ર શ્રમણોપાસકે પંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે “ઈતિકા આ પ્રમાણે છેક-પ્રસ્તાવને જાણનારા, યાવત્ એ પ્રમાણે નિપુણ-સૂમદશી, એ પ્રમાણે નયવાદી-નીતિને ઉપદેશ કરનારા,
૧૪. “પભુત્તિ પ્રભવઃ-સમર્થ “ઈતિર છેકા” ઈતિ-એ પ્રમાણે. ઉપલબ્ધ અદ્દભુત પ્રકાર વડે, એમ બીજે પણ “ઈતિ” શબ્દનો અર્થ જાણુ. છેક–પ્રસ્તાવને જાણનાર, વૃદ્ધ આચાર્યો “કલાપંડિત’ એવી વ્યાખ્યા કરે છે. “ઈતિદક્ષાઃ” કાર્યને જલદી કરનારા, તથા “ઈ તિપ્રકા: દક્ષ પુરૂષમાં પ્રધાન, “વાશ્મી-જેની પ્રશસ્તવાણી છે એવા’ એમ વૃદ્ધાચાર્યોએ કહ્યું છે. કવચિત્ “પત્તઢા” એ પાઠ છે. તેમાં “પ્રાપ્તાથઃ' જેણે પ્રયજન પ્રાપ્ત કર્યું છે એવા, તથા “ઈતિનિપુણ સૂહમદશી, વૃદ્ધા “કુશલ” એવો અર્થ કરે છે. “ઈતિનયવાદિનઃ નીતિના કહેનારા, ‘ઇત્યુપદેશલબ્ધી” જેણે આપ્ત પુરૂને ઉપદેશ પ્રાપ્ત કર્યો છે એવા, બીજી વાચનામાં “ઈતિમધાવિન” અપૂર્વ શ્રતને ગ્રહણ કરવાની શક્તિવાળા, “ઈતિ
++++XXXXXXXXXXX
IBHAI
મીક વાચનામ નકાદિન વિના પણ છે
૭ સદ્દાલપુત્ર *અધ્યયન I ! ૧૩૧ ||