________________
++
++
++
++
++
તે પૂર્વ દિશાએ લવણ સમુદ્રમાં હજાર રોજન પ્રમાણે ક્ષેત્ર જાણે છે અને દેખે છે. એમ દક્ષિણ અને પશ્ચિમ દિશાએ જાણવું. ઉત્તર દિશાએ યાવત ચલ હિમવંત વર્ષઘર પર્વતને જાણે છે અને દેખે છે. અર્ધ દિશામાં રત્નપ્રભા-પૃવીના રાશી હજાર વરસની સ્થિતિવાળા લેય અશ્રુત નામના નરકાવાસને જાણે છે અને દેખે છે.
૭, ત્યાર બાદ તે રેવતી ગૃહપની અન્ય કોઈ દિવસે મત્તા-ઉન્મત્ત થયેલી, થાવત ઉત્તરીય-ઉપરનાં વસ્ત્રને કાઢી નાંખતી ૨ જ્યાં પિષધશાલા છે અને જ્યાં મહાશતક શ્રમણોપાસક છે ત્યાં આવે છે. આવીને મહાશતક શ્રમણ પાસકને તેમજ કહે છે. યાવત તેણે બીજી વાર અને ત્રીજી વાર આ પ્રમાણે કહ્યું- હે મહાશતક શ્રમણોપાસક ! ઈત્યાદિ પૂર્વ કહેલું તેમજ જાણવું. તે પછી રેવતી ગૃહપનીએ બીજીવાર અને ત્રીજીવાર એ પ્રમાણે કહ્યું એટલે ગુસ્સે થયેલા ૪મહાશતક શ્રમણોપાસક અવધિજ્ઞાન પ્રયુજે છે, પ્રયુજીને અવધિજ્ઞાન વડે જાણે છે. જાણીને તેણે રેવતી ગૃહપનીને આ પ્રમાણે કહ્યું-અપ્રાર્થિત (મરણુ)ની પ્રાર્થના કરનાર હે રેવતી ! તું ખરેખર સાત જાતની (દિવસની) અંદર અલસક (વિષુચિકા) રોગ વડે પીડિત થઈ આતં ધ્યાનની અત્યન્ત પરવશતાથી દુઃખિત થયેલી અસમાધિને પ્રાપ્ત થઈ મરણ સમયે કાળ કરી આ રત્નપ્રભા પૃવિના લાલુય અશુય નરકને વિશે ચોરાશી હજાર વરસની સ્થિતિવાળા રયિકોમાં નારકપણે
+
x
+
++
XXXx
હરણના જેવા લોચનવાળી (સી) છે. તથા–સેળ વરસની સ્ત્રી અને પચીશ વરસને પુરુષ, આ બનેની નિરન્તર પ્રીતિ એ સ્વર્ગ કહેવાય છે.
૭. “અલસઅણુ” વિષુચિકા વિશેષરુપ અઝીણું વડે, તેનું આ લક્ષણ છે-આહાર ઉપર ન જાય, નીચે ન જાય,
R૮ મહાશતક * અધ્યયન * ૧૪૩
++
++