Book Title: Upasakdashang Sutram
Author(s): Arunvijay Maharaj
Publisher: Mahavir Jain Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 278
________________ ઉપાસકદશાંગ સાનુવાદ | ૧૪૪ || ઉત્પન્ન થઈશ. તે મહાશતક શ્રમણોપાસકે એ પ્રમાણે કહ્યું એટલે તે રેવતી ગૃહપની આ પ્રમાણે બલી-મહાશતક શ્રમણોપાસક મારા ઉપર ગુસ્સે થયેલ છે, મહાશતક શ્રમણોપાસક મારા ઉપર હીન-વિરક્ત થયો છે. મહાશતક શ્રમણોપાસકે મારા વિશે દુર્વિચાર કર્યો છે, નથી જાણતી કે હું કઈક કુમાર-દુઃખકારક મૃત્યુ વડે મરાઈશ” એમ વિચારી ભયભીત થઈ, ત્રાસ પામી, ત્રસ્ત થઈ ઉદ્વિગ્ન થઈ અને જેને ભય થયો છે એવી ધીમે ધીમે પાછી ગઈ. પાછી જઈને જ્યાં પિતાનું ઘર છે ત્યાં આવી. આવીને અપહત થયેલી છે મનની ઈચ્છા જેની એવી તે યાવત વિચાર કરે છે તે પછી તે રેવતી ગૃહપત્ની સાત રાતની અંદર અલસક વ્યાધિ વડે પીડિત થઈ આર્તધ્યાનની અત્યન્ત પરાધીનતા વડે દુઃખી થઈ કાળ સમયે કાળ કરીને આ રત્નપ્રભા નરકમૃશ્વિના લોલુચ્ચય નરકને વિશે ચોરાશી હજાર વરસની સ્થિતિવાળા નરયિકમાં નરયિકપણે ઉત્પન્ન થઈ ૮. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સમેસર્યા. યાવત પરિષદુ વાંકીને પાછી ગઈ “હે ગૌતમ” ! એમ સધી શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ ! આજ રાજગૃહ નગરમાં પિસહશાલામાં સૌથી છેલ્લી મારણતિક સંલેખના વડે કૃશ થયેલા શરીરવાળે, ભાત પાણીનું પ્રત્યાખ્યાન કર્યું છે જેણે એવો અને કાલની દરકાર નહિ કરતે મારો અતેવાસી-શિષ્ય મહાશતક નામે શ્રમણોપાસક રહે છે. તે પછી તે મહાશતકની મદેન્મત્ત થયેલી યાવત્ ઉપરના વચને કાઢી નાંખતી ૨ એવી રેવતી નામે ગૃહપત્ની જ્યાં પોષધશાલા છે અને જ્યાં મહાશતક તેમ પાચન ન થાય, પણ આમાશયને વિશે અલસીભૂત (આળસુની પેઠે) પડી રહે તેથી તે અલસક રોગ કહેવાય છે. હી'ત્તિ પ્રીતિથી રહિત. “અપધ્યાતા દુર્ગાનના વિષયભૂત કરાયેલી. “કુમારેણુ” દુઃખકારક મૃત્યુ વડે.

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288