________________
++
ઉપાશકદશાંગ સાનુવાદ , / ૧૪૨ ||
+++
+
શ્રમણોપાસક) પણ તેમજ યાવત્ આદર નહિ કરતે, નહિ જાણતે વિહરે છે. તે પછી જ્યારે મહાશતક શ્રમણે પાસકે આદર ન કર્યો અને સારી રીતે જાણી નહિ ત્યારે તે રેવતી જે દિશા તરફથી આવી હતી તે દિશા તરફ ચાલી ગઈ.
૬. ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિહરે છે. પ્રથમ પ્રતિમાને સૂત્રમાં કહ્યા પ્રમાણે (વિધિથી) પૂર્ણ કરે છે. એમ અગિયારે પ્રતિમાને પૂર્ણ કરે છે. ત્યાર પછી મહાશતક શ્રમણોપાસક તે ઉદાર તપ વડે યાવત્ કુશદુર્બળ થયે અને ધમનીઓ (નાડીઓ) વડે વ્યાપ્ત થયો. તે પછી તે મહાશતક શ્રમણોપાસકને અન્ય કઈ દિવસે મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગરણ કરતા આ આવા પ્રકારનો વિચાર થયે-આ ઉદાર તપ વડે હું કુશ થયો છું-ઈત્યાદિ આનન્દની પેઠે સૌથી છેલ્લી મારણતિક સંલેખના વડે ક્ષીણ થયું છે શરીર જેનું એવો અને પ્રત્યાખ્યાત-ત્યાગ કર્યો છે ભાત પાણીનો જેણે એ તે કાળની દરકાર કર્યા સિવાય વિહરે છે. ત્યાર પછી મહાશતક શ્રમણોપાસકને શુભ અધ્યવસાય વડે યાવત (અવધિજ્ઞાનાવરણના) ક્ષપશમ વડે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
જે મનહર પ્રિયંગુલતાના જેવા વર્ણવાળી સ્ત્રીઓ નથી, તે હે સૈદ્ધાતિક ! મેક્ષ એ બંધન છે, તે (ખરેખર) મક્ષ નથી.
તથા–“સત્ય વરિમ હિત વરિશ્મ સાર વરિમ પુનઃ પુનઃ ! અમિન્નસારે સંસારે સારું સારગલેચનાઃ” છે હું સાચું કહું છું, હિતકારક કહું છું અને વારંવાર સારભૂત કહું છું કે આ અસાર સંસારમાં સાર૫
(WHIBIHw