________________
****
ઉપાશકદશાંગ સાનુવાદ ૧૩ માં
એમ ઉપદેશલબ્ધા-આસના ઉપદેશનું શ્રવણ કર્યું છે જેણે એવા, અને એ પ્રમાણે વિજ્ઞાન પ્રાપ્ત છો, તો તમે મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ કરવાને સમર્થ છે ? એ અર્થ યુક્ત નથી. તે દેવાનુપ્રિય ! એમ શા હેતુથી કહો છો કે તમે મારા ધર્માચાર્ય યાવત્ ભગવંત મહાવીરની સાથે વિવાદ કરવાને સમર્થ નથી ? હે સદ્દાલપુત્ર! જેમ કે કે પુરૂષ તરૂણ, બલવાન, યુગવાન-ઉત્તમ કાળમાં ઉત્પન્ન થયેલ, યાવત નિપુણ શિપને પ્રાપ્ત થયેલ હોય, તે એક મોટા અજ, એડક-ઘેટા, સુકર, કુકડા, તેતર, બતક, લાવા, કત, કપિંજલ, વાયસ અને ચેન–બાજને હાથ, પગે, ખરીએ, પુંછડે, પિંછાએ, શીંગડે, વિષાણુ-સુકરના દાંતે કે રૂંવાટે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિશ્ચલ અને સ્પન્દ રહિત પણે ધારણ કરી શકે છે, એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર મને ઘણા અર્થો,
અજ, એકસાન, સુગવાન ભગવતે કહ્યું છે ? છે, તે તક
***********
વિજ્ઞાનપ્રાસાઃ” અને જેમણે સદબોધ પ્રાપ્ત કર્યો છે એવા છે, તો તમે મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરની સાથે વિવાદ કરવાને અહીં “પ્રભુ” શબ્દને સંબન્ધ છે એટલે સમર્થ છે ? એ તાત્પર્ય છે.
‘સે જહેયાદિ યથાનામ-જેમ કેઈ પુરૂષ તરૂણુ-વધતી જતી ઉમરવાળે, અન્ય આચાર્ય “વર્ણાદિ ગુણ વડે ઉપચિત” એવી વ્યાખ્યા કરે છે. યાવત્ શબ્દના કથનથી આ જાણવું- “બલવ' સામર્થ્યવાળો, “જુગવ” યુગવાન–યુગપ્રશસ્ત કાળ વિશેષ જેઓને છે એ, એટલે ઉત્તમ કાળમાં ઉત્પન્ન થયેલો, કારણ કે દુષ્ટ કાળ બળની હાનિ કરનાર હોવાથી તેનો નિષેધ કરવા માટે આ વિશેષણ છે. ‘જુવાણે'ત્તિ યુવાન, “અમ્પાયકે” ની રેગી, “થિરગ્રહ’ સારા લેખકની પેઠે સ્થિર અગ્ર હરતવાળો, કારણ કે જેના હાથને અગ્ર ભાગ અસ્થિર હોય તે બરાબર પકડી ન શકે
****
**
*