________________
ઉપાસકદશાંગ સાનુવાદ ।। ૧૩૦ !
R
XNXXXXXXXX
હે દેવાનુપ્રિય ! અહી' મહાધકથી આવ્યા હતા ? હૈ દેવાનુપ્રિય ! મહાધકથી કોણ છે ? શ્રમણ ભગવાન મહાવાવીર મહાધર્માંકથી છે. શા હેતુથી શ્રમણ ભગવાન મહાવીર ધર્માંકથી છે ? હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે ખરેખર શ્રમણ ભગવવાન મહાવીર અત્યન્ત મેટા સ*સારમાં નાશ પામતા, વિનાશ પામતા, ભક્ષણ કરાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિ:લુમ થતા, ઉન્માને પ્રાપ્ત થયેલા, સન્માર્ગથી ભૂલા પડેલા, મિથ્યાત્વના બળ વડે પરાભવ પામેલા અને આઠ પ્રકારના ધ ક રુપ અન્ધકારના સમૂહ વડે ઢંકાયેલા ઘણા છાને ઘણા અર્થા, યાવત વ્યાકરણા-ઉત્તર વડે ચાર ગતિરુપ સસારાટલીથી પાતાના હાથે પાર ઉતારે છે, તે હેતુથી હું દૈવાનુપ્રિય ! એમ કહેવાય છે કે શ્રમણ ભગવાન મહાıવીર
પ્રશ્નો, કારણેા-યુક્તિઓ અને ઉત્તરા વડે ચાર ગતિ વાળા સંસાર રુપ અટવીથી પોતાના હાથે પાર ઉતારે છે,, તે માટે હું સદાલપુત્ર ! શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે. આ પાઠના અર્થ સ્પષ્ટ છે. પરન્તુ જીવાના નશ્યઃ— નાશ પામતા વગેરે વિશેષણ રુપ હેતુ બતાવવા કહે છે-‘ઉન્મા પ્રતિપન્નાન’ઉન્માર્ગને પ્રાપ્ત થયેલા, એટલે બ્જેણે મિથ્યાદષ્ટિના શાસનના આશ્રય કરેલા છે એવા, ‘સત્પંથવિપ્રનન્નાન-સન્માના-જિન શાસનના જેણે ત્યાગ કર્યા . છે એવા, એમ શા હેતુથી છે ? તે કહે છે—મિથ્યા-ત્વવલાભિભૂતાન' મિથ્યાત્વના બલ વડે પરાભવ પામેલા, તથા આડ પ્રકારના કર્માંરુપી તમઃપટલ-અન્ધકારના સમૂહ તે વડે પ્રત્યે વચ્છન્ન-ઢંકાયેલા. તથા નિર્યામકના આલાપકમાં ‘ખુમાણે’ ખુડતા, ‘નિમુદ્રુમાણે’ જન્મમરણાદિ જળમાં અત્યંત બુડતા, ‘પિયમાણે’ ઉત્પલાવ્યમાનાન-ગાથાં ખાતા જીવાને પોતાનાના હાથે પાર ઉતારે છે.
XXXXXX************