________________
ઉપાશકદશાંગ સાનુવાદ છે ૧૨૮
wwwXX
સંથારા માટે શ્રમણ ભગવંત મહાવીરના ગુણકીર્તન કરતા મંલિપુત્ર ગોશાલકે શ્રમ પાસક સાલપુત્રને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય ! અહીં મહામાહણ આવ્યા હતા ? ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસકે કહ્યું–દેવાનુપ્રિય ! કોણ મહામાહણ છે? ત્યારે મંખલિપુત્ર ગોશાલકે કહ્યું-શ્રમણ ભગવંત મહાવીર મહામાહણુ છે. હે દેવાનુપ્રિય ! શા હેતુથી એમ કહે છે કે શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે? હે સદાલપુત્ર ! ખરેખર શ્રમણ ભગવાન મહાવીર મહામહિણુ, ઉત્પન્ન થયેલા જ્ઞાન દર્શનને ધારણ કરનારા યાવત્ મહિત-સ્તુતિ કરાયેલા અને પૂજિત છે, યાવત્ તમ્ય કમની સંપત્તિ વડે યુક્ત છે, તે કારણથી હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે.
હે દેવાનુપ્રિય ! અહીં “મહાગપ’ આવ્યા હતા ? હે દેવાનુપ્રિય! “મહાપ' કોણ છે ? શ્રમણ ભગવાન મહાવીર
*
*
*********
૧૩. મહાગવેત્યાદિ ગેપ-ગાયને રક્ષક, અને બીજા ગાયના રક્ષકે કરતાં અત્યન્ત વિશિષ્ટ હોવાથી મહાન છે માટે મહાપ છે. “નશ્યતઃ સન્માર્ગથી દૂર થતા, વિનશ્યતઃ” અનેક પ્રકારે મરતા, “ખાધમાના મૃગાદિ અવસ્થામાં વાઘ વગેરેથી ભક્ષણ કરાતા, “છિદ્યમાનાન’ મનુષ્યાદિપણામાં ખગ વગેરેથી છેદાતા, ‘ભિધમાના ભાલા વગેરેથી ભદાતા, ‘લુપ્યમાના” કાન, નાસિકા વગેરેના છેદ કરવા વડે લુપ્ત થતા, ‘વિલુપ્પમામાન” બાહ્ય ઉપધિ-ઉપકરણના હરણ કરવાથી લોપ પામતા “ગા ઈવ' ગાયની પેઠે (એ અધ્યાહાર જાણ,) એવા જીને “નિવ્વાણુમહાવાડ” નિર્વાણું રૂપ મહા વાડામાં–સિદ્ધિ રૂપી ગાયોના સ્થાન વિશેષમાં “સાહથિતિ–સ્વહસ્તેનૈવ પિતાના હાથે સાક્ષાત્ “સંપાઈ પહોંચાડે છે.