Book Title: Upasakdashang Sutram
Author(s): Arunvijay Maharaj
Publisher: Mahavir Jain Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 273
________________ ***** *************** એવા ભેાગ્ય ભાગેાને ભાગવતી રહે છે. તે પછી તે રેવતી ગૃહપત્ની માંસને વિશેલાલુપ થયેલી, માંસમાં મૂર્છિત થયેલી, યાવત અત્યન્ત આસક્ત થયેલી બહુ પ્રકારના શેકેલા, તળેલા અને ભુંજેલા માંસની સાથે સુરા, મધુ, મેરક, મદ્ય, સીધુ અને પ્રસન્ના-મદિરાના આસ્વાદ કરતી વિહરે છે, ૩. ‘અન્તરાણિ’ અવસરા, ‘છિદ્રાણિ’-વિરલ-થાડા પરિવાર રુપ છિદ્રો, ‘વિવરાન’ એકાન્તા. ‘માંસલેાલુપે’ત્યાદિ. માંસમાં લ’પટ, એનુ' જ વિશેષણ આપે છે-“માંસમૂતિા’માંસમાં તેના દોષ નહિ જાણવા વડે મૂઢ થયેલી, ‘માંસગ્રંથિતા' માંસના અનુરાગ રુપ તન્તુ વડે ગુથાયેલી, ‘માંસમૃદ્ધા' તેના ઉપભાગ કરવા છતાં જેની ઇચ્છાના વિચ્છેદ થયા નથી એવી, ‘માંસાધ્યુપપન્ના' માંસને વિશે એકાગ્ર ચિત્તવાળી અને તેથી બહુ પ્રકારના સામાન્ય અને વિશેષ પ્રકારના માંસની સાથે, કેવા ? તે સંબધે કાંડે છે-‘સાલિએહિં’શૂલ્યકઃ-શૂલમાં પરોવીને સસ્કાર કરેલા, ‘તલિñ:’ ઘા ઇત્યાદિ વડે અગ્નિ ઉપર તળેલા, ‘જિત' અગ્નિમાત્ર વડે પકાવેલા, અહીં ‘સહુના અધ્યાહાર સમજવા. એટલે તેવા માંસની સાથે સુરા-કાષ્ટ અને પિષ્ટથી બનેલ, મધુ-મધ, મેરક-એક જાતનું મદ્ય, મદ્ય-ગાળ અને ધાવડીથી થયેલ મદિરા, સિધુ અને પ્રસન્ના-એક જાતની મદિરાને ‘આસ્વાદયન્તી' ઈષત-થાડા સ્વાદ કરતી, કદાચિત વિસ્વાદયતી’ વિવિધ પ્રકારે અથવા વિશેષ પ્રકારે સ્વાદ કરતી, કદાચિત્ ‘પરિભાજયન્તી' પેાતાના સમસ્ત પરિવારને ઉપર કહેલા તેના (મદ્યના) વિશેષ પ્રકારને પહે'ચતી વિહરે છે. ૪-૫ ‘અમાધા' રૂઢિ શબ્દ હોવાથી તેના ‘અમાર’એવા અર્થ થાય છે. ‘ફાલરિએ’કુલગૃહ-પિતૃગૃહ ૮ મહાશતક |અધ્યયન ।। ૧૩૯ ।।

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288