________________
**************
૪. સુરાદેવ અધ્યયન
૧. ચાથા અધ્યયનના ઉપાદ્ઘાત કહેવા. (જેમકે શ્રમણ ભગવાન્ મહાવીરે ત્રીજા અધ્યયનના આ અર્થ કહ્યો છે, તે ચાથા અધ્યયનના શે અ કથા છે ?) એ પ્રમાણે હે જણૢ ! તે કાલે અને તે સમયે વારાણુસી નામે નગરી હતી. કોઇક ચૈત્ય હતું'. જિતશત્રુ રાજા હતા સુરાદેવ ગૃહપતિ હતા. તે આઢય-નિક હતા. તેને છ હિરણ્યકેાટિ નિધાનમાં, છ વ્યાજે અને છ ધનધાન્યાદિના વિસ્તારમાં હતી. દસ હજાર ગાયનુ' એક જ એવાં છ ો હતાં. તેને ધન્યા ભાર્યા હતી. મહાવીર સ્વામી સમાસર્યા, આણુન્દની જેમ તે ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરે છે. અને કામદેવની પેઠે ચાવતુ શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિના સ્વીકાર કરીને વિહરે છે.
૨. ત્યાર બાદ તે સુરાદેવ શ્રમણેાપાસકની પાસે રાત્રિના મધ્ય સમયે એક દૈવ પ્રગટ થયા. તે વે એક માટી કાળા કમળ જેવી તલવાર લઈને સુરાદૈવ શ્રમણેાપાસકને આ પ્રમાણે કહ્યુ હૈ અપ્રાર્થિત (મરણ) ની પ્રાર્થના કરતાર સુરાદેવ શ્રમણેાપાસક! જો તું શીલ વગેરેને ભાંગીશ નહિ તેા તારા જ્યેષ્ઠ પુત્રને તારા પેાતાના ઘરથી લઈ જઈશ. લઇને તારી આગળ તેના ઘાત કરીશ. ઘાત કરીને તેના માંસના પાંચ સેાલ્ટ-ટુકડા કરીશ. અને તેને આદાન-આંધણુપાણી તેલ વગેરેથી ભરેલા કડાયામાં ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ અને રુધિર વડે છાંટીશ જે રીતે તું ૧. હવે ચાથા અધ્યયનના પ્રારંભ કરાય છે. તે પણ સુગમ છે. પરન્તુ કાઇક ચૈત્ય છે. બીજા પુસ્તકમાં કામમહાવન ચૈત્ય છે, ધન્યા ભાર્યા છે.
૪ સુરાદેવ અધ્યયન
॥ ૧૦૩૫