________________
ઉપાશકદશાંગ સાનુવાદ છે ૧૦૨
**####
અભિગ્રહનો ભંગ કર્યો છે. “ભગ્નપષધ' જેણે પિષધને ભંગ કર્યો છે એ, કારણ કે તેણે અવ્યાપાર રુપ પિષધનો ભંગ કર્યો છે. “એયર્સ” અહીં છઠ્ઠી વિભક્તિનો દ્વિતીયા વિભકિત અર્થ હોવાથી “એતમર્થ માલચય” એ અર્થની આલોચના કર એટલે ગુરુને નિવેદન કર. યાવત્ શબ્દના ગ્રહણથી “પડિક્રમાહિ” તેથી નિવૃત્ત થા. “નિંદાહિ” આત્મસાક્ષીએ નિન્દી કર, ‘ગરિહાહિ? ગુરુની સાક્ષીએ નિંદા કર. વિઉઠ્ઠાહિ” વિટ્ય-તે ભવના અનુબંધન વિશેઢ કર “
વિહેહિ અતિચાર રૂપ મળને દૂર કરવા વડે વિશુદ્ધિ કર, ‘અકરણયાએ અભુહિ’ ફરીથી નહિ કરવાનો સ્વીકાર કરે. ‘અહારિહ તકમે પાયષ્કૃિત્ત પડિવાજાહિ’ યથાયોગ્ય તપકર્મ રુપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કર. એ વડે “નિશીથાદિ સૂત્રોમાં ગૃહસ્થને પ્રાયશ્ચિત કહ્યું નથી માટે ગૃહસ્થને પ્રાયશ્ચિત્ત હોતું નથી' એમ કઈ માને છે તેનો મત દૂર કર્યો છે. સાધુને ઉદ્દેશી કંઈ પણ કરે તે ગૃહસ્થને પ્રાયશ્ચિત્ત જિત વ્યવહારને અનુસરીને હોય છે.
#
#
ઉપાસકદશાના તૃતીય અધ્યયનને ટીકાનુવાદ સમાપ્ત.
#
##
#
#