________________
******************
વિકાપાસક સાલપુત્રને કહ્યું-ડે સદૃાલપુત્ર ! આ કુંભારના પાત્ર કેવી રીતે થાય છે ? તે પછી આજીવિકાપાસક સદ્દાલપુત્રે શ્રમણ ભગવાન્ મહાવીરને આ પ્રમાણે કહ્યું–ભગવન્ ! આ પૂર્વે માટી હતી, ત્યાર પછી તે પાણી વડે સ્થાન કરાય છે—પલળાય છે, પલાળીને રાખ અને છાણુ વડે એકત્ર મેળવાય છે, મેળવીને ચક્ર (ચાક) ઉપર ચડાવાય છે. ત્યાર પછી ઘણા કરકા (પાણી ભરવાના ઘડા) યાવદ ઉષ્ટ્રિકા (ઘી તેલ ભરવાના પાત્ર) કરાય છે. ત્યાર પછી શ્રમણ્ ભગવાન મહાવીરે આજીવિકાપાસક સાલપુત્રને આ પ્રમાણે હ્યુ-ડે સદ્દાલપુત્ર! આ કુંભારના પાત્ર ઉત્થાન (પ્રયત્ન) વડે, યાવત્ પુરૂષકાર-પરાક્રમ વડે કરાય છે અથવા ઉત્થાન સિવાય, યાવત્ પુરુષકાર-પરાક્રમ સિવાય કરાય છે? ત્યારે તે આ જીવિકાપાસક સાલપુત્રે શ્રમણુ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યુ.ભગવન! ઉત્થાન સિવાય, યાવત્ પુરુષકાર-પરાક્રમ સિવાય કરાય છે. (કારણ કે) ઉત્થાન નથી, યાવત્ પુરૂષકાર-પરાક્રમ નથી, સં ભાવેા નિયત છે.
૭. તે વાર પછી શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકાપાસક સાલપુત્રને આ પ્રમાણે કહ્યું-સાલપુત્ર ! જો કોઈ ઉત્તર આપ્યા છે. ત્યાર પછી તેણે સ્વીકારેલ નિયતિમતના નિરાસ કરવા માટે ફરીથી પ્રશ્ન કરતા ભગવાન મહાવીર કહે છે-‘સદ્દાલપુત્તા’ ઈત્યાદિ. હું સાલપુત્ર! જે કાઈ પુરુષ તારા વાતાહત-વાયુથી સૂકાયેલા એટલે કાચા, અથવા ‘પક્કલેય’
-અગ્નિથી પાકેલા કૌલાલભાંડ–પાત્રન અપહરેદ્ વા' ચારી જાય, વિકિત્ વા' જ્યાં ત્યાં ફેકી દે, ‘ભિન્વાદ્ વા કાણાં કરે, ફાડી નાંખે, ‘આછિન્દાદ્ વા' હાથથી ખુચવીને બળાત્કારે લઈ લે, ‘વિછિન્વાદ વા' એ પાઠાન્તર છે એટલે વિવિધ પ્રકારે છેદ કરે, ‘પરિષ્ઠાપયેત્ વા’ બહાર લઈને ત્યાગ કરે, તે પુરુષને શુંતું દંડ ‘નિવરો જાસિ-નિયંસિ
*************************
૭સદ્દાલપુત્ર અધ્યયન । ૫ ૧૨૧ ।।