________________
*****
XXXXX
૪. તે પછી કાલે ચાવત્ સૂર્યોદય થતાં શ્રમણ ભગવાન મહાવીર સમેાસર્યાં. પરિષદ વાંદવાને નીકળી, યાવત્ તેમની પર્યુંપાસના કરી. ત્યાર બાદ આજીવિકાપાસક સાલપુત્ર આ વાતથી વિદિત થઈ એ પ્રમાણે ખરેખર શ્રમણ ભગવાન્ મહાવીર યાવત્ વિહરે છે, માટે શ્રમણ ભગવંત મહાવીરની પાસે જવું, તેમને વાંઢુ અને તેમની પ પાસના કરુ” એમ વિચાર કરે છે. વિચાર કરી સ્નાન કરી કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરી શુદ્ધ અને પ્રવેશ ાગ્ય વસ્ત્રો પહેરી અલ્પ અને મહામૂલ્યવાળા ઘરેણા વડે શરીરને અલંકૃત કરી મનુષ્યરુપી વાડુરા (જાળ) વડે વીટાયેલા તે પોતાના ઘરથી બહાર નીકળે છે. નીકળીને પાલાસપુર નગરના મધ્ય ભાગમાં થઈને જાય છે. જઈ ને જ્યાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન છે અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે, આવીને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કરીને પાસના કરે છે.
૫. ત્યાર બાદ શ્રમણ ભગવાન્ મહાવીરે આજીવિકાપાસક સફ્ાલપુત્રને અને અત્યન્ત મેાટી પરિષદને ધર્મકથા કહી, ચાવત્ ધર્મ કથા સમાપ્ત થઈ. ‘હું સદ્દાલપુત્ર’! એમ સ‘બેાધી શ્રમણ ભગવાન્ મહાવીરે આજીવિકાપાસક સફ્ાલપુત્રને આ પ્રમાણે કહ્યું-સાલપુત્ર ! ગઈ કાલે તુ મધ્યાહ્નકાળે જ્યાં અશાકવનિકા છે ત્યાં યાવત્ રહ્યો હતા, ત્યારે તારી પાસે એક દેવ આવ્યા. તે પછી તે દેવે આકાશમાં રહી આ પ્રમાણે કહ્યું-હું સાલપુત્ર! (કાલે આ નગરમાં મહામાહણુ આવશે) ઇત્યાદિ બધુ કહેવુ', યાવત્ (તને વિચાર થયા કે) ‘હું સેવા કરીશ.' સાલપુત્ર ! ખરેખર આ અર્થ યુક્ત છે ? (સદ્દાલપુત્રે કહ્યુ') હા, છે. પરન્તુ હે સાલપુત્ર ! તે ધ્રુવે મંલિપુત્ર ગેાશાલકને ઉદ્દેશીને એ પ્રમાણે કહ્યુ ન હાતું. ત્યાર પછી આજીવિકાપાસક સાલપુત્રને શ્રમણ ભગવંત મહાવીરે એમ કહ્યુ' એટલે આવા પ્રકારના આ
**********
૭સદ્દાલપુત્ર અધ્યયન |
૫ ૧૧૯ ॥