________________
ઉપાશકદશાંગ સાનુવાદ ૧૨૨
પુરુષ તારા વાયુથી સૂકાયેલા (કાચા) અને પાકેલા કુંભારના પાત્રને હરી જય, જયાં ત્યાં ફેંકી દે, ફાડી નાખે, બલાહકારે લે, બહાર મૂકી દે, અથવા તારી આ અગ્નિમિત્રા સાથે વિપુલ ભેગો ભગવતે વિહરે તે શું તું તે પુરુષને શિક્ષા કરે ? હે ભગવન ! હું તે પુરુષને આક્રોશ કરું, હણું, બાંધુ, મારું, તર્જના કરું, તાડન કરું, તેનું બધું ખુંચવી લઉ” અને તેને તિરસ્કાર કરું, તથા તેને અકાલે જ જીવિતથી મુક્ત કરું. સદાલપુત્ર! જે ઉથાન નથી, થાવત્ પુરુષકાર–પરાક્રમ નથી અને સર્વ ભાવો નિયત છે તે કઈ પુરુષ તારા વાયુથી સૂકાયેલા (કાચા) અને પાકા
કરે ? તે પુરુષને હું “આઓસેજજા વા’ આકાશયામિ-આદેશ કરૂં, “તું મરી ગયો છે? ઈત્યાદિ શા-ગાળે વડે ભાંડું. ‘હજજા વા” હનિમ-દંડાદિ વડે હણું, “બધેજાવા' બનામિરવા-રજજુ વગેરેથી બાંધુ, “મહાજા વા” મગ્નામિ-નાશ કરૂ', ‘તજજે જજા વા' તર્જયામિ-હે દુરાચાર ! ઈત્યાદિ વચન વડે તજના કરૂં, “તાલેજ વા” તાડયામિ-ચપેટા વગેરેથી તાડન કરૂં. “નિ છોડેજના વા’ નિરછટયામિ-ધનાદિ લઈ લેવા વડે બહાર કાઢું, “નિષ્ણજજે જજા વા' નિર્ભસંયમિ -કઠોર વચને વડે નિર્ભર્સના–તિરસ્કાર કર્યું અને અકાળે જીવિતાત્ વ્યપરપયામિ-જીવિતથી મુક્ત કરૂં, જીવથી મારી નાંખું. આ પ્રમાણે ભગવંત તે સાલપુત્રને પિતાના વચન વડે પુરસ્કારને સ્વીકાર કરાવી તેના મતને દૂષિત કરવા માટે કહે છે-“સહાલપુત્ત' ઈત્યાદિ છે સહાલપુત્ર! જે વાસ્તવિક રીતે ઉત્થાનાદિ નથી તે તારા ભાંડ કઈ હરણુ કરતું નથી, અને તું તેને આકાશ કરતું નથી, જે કઈ તારા ભાંડ હરણ કરે છે અને તે તેના ઉપર આક્રેશ કરે છે એમ માને છે છતાં જે તું કહે છે કે “ઉથાનાદિ નથી’ તે મિથ્યા-અસત્ય છે.