________________
ઉપાસકશાંગ સાનુવાદ ॥ ૧૨૪॥
******
*********
જા અને શ્રમણ ભગવ'ત મહાવીરને વંદન કર યાવત્ પર્યુંપાસના કર, તથા શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રુપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મ અંગીકાર કર.
૯. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાર્યા શ્રમણેાપાસક સદાલપુત્રના એ અને તહુત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. ત્યાર બાદ શ્રાપાસક સફાલપુત્ર કૌટુમ્બિક પુરુષાને બેલાવે છે. એલાવીને તેણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! લહુકરણ-શીઘ્ર ક્રિયા કરવામાં યુક્ત એવા પુરૂષે જોડેલા, સમાન ખુર્–ખરી અને વાલિધાન-પુચ્છ જેએના છે તથા
૯. ‘તએ ણું સા અગિમિત્તા' ઇત્યાદિ. ત્યાર બાદ તે અગ્નિમિત્રા ભાર્યા સફ્ાલપુત્ર શ્રમણાપાસકના એ અને ‘તહત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. સ્વીકારીને સ્નાન કરી જેણે બલિકમ કરેલુ છે એવી, ખલિક લાકમાં પ્રસિદ્ધ છે, જેણે કૌતુક, મૉંગલ અને પ્રાયશ્ચિત્ત કર્યું છે એવી, કૌતુક-મેષના તિલક વગેરે, મંગલ-દહીં, અક્ષત, ચંદન વગેરે, પ્રાયશ્ચિત-દુઃસ્વપ્નાદિના નાશ કરનાર હોવાથી પ્રાયશ્ચિતની પેઠે અવશ્ય કરવા ચેાગ્ય, ‘સુદ્ધાવેસાઇ' શુદ્ધાત્મા-શુદ્ધ આત્મા જેના છે એવી, વૈષિકાણિ-વેષને યાગ્ય શ્રેષ્ઠ વસ્રો જેણે પહેરેલા છે એવી, અલ્પમહાર્ધાભરણાલ કૃતશરીરા’ અલ્પ અને મહામૂલ્ય વાળા આભરણુ વડે અલંકૃત-સુÀાભિત શરીર જેનું છે એવી, ચૅટિકાચક્રવાલપરિકીર્ણા દાસીઆના સમૂહ વડે વી.ટાયેલી, ખીજા પુસ્તકમાં યાનનુ' વર્ણન છે તે વ્યાખ્યા સહિત આ પ્રમાણે જાણવુ’-‘લહુકરણજુત્તજોઈય’ લઘુકરણ-શીઘ્ર ક્રિયા કરવા વડે–દક્ષપણા વડે યુક્ત પુરૂષોએ યાજિત-યંત્ર અને ચૂપાદિ વડે જોડાયેલુ’, ‘સમખુરવાલિહાણુસમલિહિયસિંગઐહિં’ સમ-તુલ્ય છે ખરી અને વાલિધાન-પુચ્છ જેના તથા સમ સરખા લિખિત-ઉલિખિત કાતરેલા
****************