________________
*****
*
ધર્મ પ્રજ્ઞપિત મંગુલી-ખરાબ છે. (કારણ કે તેમના મતે) ઉથાન, યાવત્ પુરુષકાર–પરાક્રમ છે. સર્વ ભાવે અનિયત છે (નિયતને આશ્રિત નથી).
૪. ત્યારબાદ તે કુંડકાલિક શ્રમણોપાસકે તે દેવને આ પ્રમાણે કહ્યું–હે દેવ ! જે મંખલિપુત્ર ગોશાલકની ધર્મ પુરુષકાર વિના દેવ થયા છે. પણ સર્વ જીવો જે ઉત્થાનાદિ વિનાના છે તે દેવ થવા જોઈએ, પરંતુ એ પ્રમાણે ઈટ નથી, માટે ઉથાનાદિને અપલાપ કરવાના પક્ષમાં દૂષણ છે. અને જે તે આ ઋદ્ધિ ઉથાનાદિ વડે પ્રાપ્ત કરી છે તે જે તે કહે છે કે “ગે શાલકને મત સુન્દર છે અને મહાવીરને મત સુન્દર નથી તે તારું મિથ્યા વચન છે, કારણ કે તેને વ્યભિચાર-અન્યથાપણું છે. તેણે એમ કહ્યું એટલે તે દેવ “શકિતઃ' 'કાવાળા થયે-શું શાલકા મત સત્ય છે કે મહાવીરનો મત સત્ય છે ? કારણ કે તેણે મહાવીરને મત યુતિથી સિદ્ધ કર્યો છે, તેથી આવા પ્રકા૨ના વિકલ્પવાળો થયો. કાંક્ષિતઃ મહાવીરને મત પણ સારો છે. કારણ કે યુકિતયુક્ત છે. આવા પ્રકારના વિકઃપવાળે થયે યાવતું શબ્દના કથનથી “ભેદમાપન્નઃ મતિભેદને પ્રાપ્ત થયા. કારણ કે “ગોશાલકને મત જ સારે છે એ નિશ્ચયથી રહિત થયો છે. તથા “કલુષ સમાપન્નઃ પૂર્વને નિશ્ચયથી વિપર્યરુપ કલુષપણાને પ્રાપ્ત થયો છે. ગોશાલકમતને અનુસરનારના મત વડે મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ છે. અથવા “આણે મતે જિત્યો” એ બેદરુપ કલુષિત ભાવને પ્રાપ્ત થયો. તેથી તે કુંડલિક શ્રમણોપાસકને “કિંચિ પામેકુખ” કંઈ પણ ઉત્તર આઈ ફખિત્ત એ “આખ્યાતું આપવાને ને સંચાએઈ' શકિતમાન થતો નથી.
*
*
મત સત્ય છે કે એમ કાજુ અને જ નથી તે ના જ
***
********
*૬ કંડકાલિક * અધ્યયન મો ૧૧૧
*