________________
ઉપાશકદશાંગ સાનુવાદ | ૧૦૦ ||
*********
નતાથી પીડિત થયેલા) જીવિતથી મુક્ત થઇશ. તે પછી તે પુરુષે એમ કહ્યું એટલે હું અભીક–નિર્ભય રહ્યો. ત્યાર પછી તે પુરુષે બીજીવાર અને ત્રીજીવાર પણ મને આ પ્રમાણે -ડે ચુલનીપિતા શ્રમણેાપાસક ! શીલવતાદિને નહિ છે. તેા તુ આજે યાવત્ જીવિતથી મુક્ત થઈશ. ત્યાર બાદ તે પુરુષ વડે બીજીવાર અને ત્રીજીવાર એ પ્રમાણે કહેવાયેલા મને આ આવા પ્રકારના સલ્પ થયા-અહા આ પુરુષ અનાય છે. યાવત્ અનાપાપ કર્મો કરે છે. જે મારા જ્યેષ્ઠ પુત્રને માશ પાતાના ઘરથી લઈ ગયા, તેમજ યાવત્ સૌથી નાના પુત્રને લઈ ગયા અને યાવત્ તેના માંસ અને લેાહી વડે મારા શરીરને છાંટે છે, તમને પણ મારા પેાતાના ઘરથી લઈને મારી આગળ ઘાત કરવાને ઈચ્છે છે, માટે તે પુરુષને મારે પકડવા ચેાગ્ય છે' એમ વિચારીને હું દોડથો અને તે પણ આકાશમાં ઉડયો. મે પણ સ્તંભ પકડચો અને ઘણા મોટા શબ્દ વડે કાલાહલ કર્યાં.
૭. ત્યાર પછી તે ભદ્રા સાવાહીએ ચુલનીપિતા શ્રમણેાપાસકને આ પ્રમાણે કહ્યું-ખરેખર કોઈ પુરુષ યાવત્ તારા કનિષ્ઠ-નાના પુત્રને તારા પેાતાના ઘરથી લઈ ગયું નથી. લઈ ને તારી પાસે ઘાત કર્યો નથી. આ કાઈ પુરુષે તને ઉપસર્ગ કર્યાં છે. આ તેં વિદર્શન-વિભીષિકા-બીહામણુ દૃશ્ય જોયુ છે. માટે તુ અત્યારે ભગ્ન ત્રતવાળેા, ભગ્નનિયમવાળા અને ભગ્નપાષધવાળા છે. તેથી હે પુત્ર! તું એ સ્થાનની આલાચના કર, યાવત્ તપકર્મ રુપ પ્રાયશ્ચિત્તના સ્વીકાર કર. ૬. ‘એસ ણુ' તએ વિદરિસણે ટ્વિટ્ઠ' આ તે વિન-વિરુપ આકારવાળી બિભીષિકા—ભયકર વસ્તુ વગેરે જોઈ. અંધકારમાં ભયંકર વસ્તુનુ દન થાય છે તે વિદન કહેવાય છે.
*******, *******